શોધખોળ કરો
કેનેડામાં પડતી તકલીફો વિશેનો વીડિયો બનાવીને છવાઈ ગયેલો ક્રિશ ભંડેરી કોણ છે ? જાણો વિગત
1/5

એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, અમારી ગ્રોસરી પતી જતાં મિત્રો સાથે લેવા ગયા હતા. કેનેડામાં અડધા કલાકે એક બસ આવે છે. પરંતુ અમે ચાલીને જઈએ તો 15-20 મિનિટમાં ઘરે પહોંચી જવાય. આથી અમે ચાલીને જવાનું નક્કી કર્યું હતું.
2/5

ક્રિશનો પરિવાર છેલ્લાં પાંચ-છ વર્ષથી સુરતમાં જ રહે છે અને તે કેનેડા અભ્યાસ માટે ગયો છે. કેનેડા જવાનું હતું તેના એક મહિના પહેલા ક્રિશે ઘરે રસોઇ મમ્મી પાસે શિખવાની શરૂઆત કરી દીધી હતી. જેથી ત્યાં જઈને કોઈ તકલીફ ન પડે.
Published at : 10 Aug 2018 10:29 AM (IST)
View More





















