શોધખોળ કરો
હાર્દિક પટેલને કેમ સોલા સિવિલમાંથી SGVP હોસ્પિટલમાં શિફ્ટ કરાયો? જાણો આ રહ્યું કારણ?
1/4

PAAS નેતા નિખિલ સવાણીના જણાવ્યા પ્રમાણે, સોલા સિવિલમાં હાર્દિકની જીવને જોખમ હતું એટલે SGVP હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે. હાલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ICU રૂમમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે. SGVPના ડોક્ટરોએ સૌ પ્રથમ સોનોગ્રાફી કરી લિવર અને કીડની ફંક્શન ટેસ્ટ કર્યા હતા.
2/4

તેને સોલા સિવિલના 6ઠ્ઠા માળે આવેલા MICU (મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ-તાત્કાલિક સઘન સારવાર એકમ)માં સારવાર થતી હતી. હાર્દિકની તબિયત આવનાર 24 કલાકમાં સામાન્ય થઈ જશે તેવો સુપ્રિડેન્ટ ડોક્ટરનો દાવો કર્યો હતો. જોકે સોલા સિવિલમાં હાર્દિકના તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા હતા.
Published at : 08 Sep 2018 09:52 AM (IST)
View More





















