શોધખોળ કરો

અમદાવાદઃ મહિલાએ જેઠ સામે કરી વારંવાર બળાત્કાર ગુજારવાની ફરિયાદ, જાણો શું છે વિગત?

1/5
અમદાવાદઃ શહેરના વેજલપુરમાં રહેતી પરિણીતાએ તેના જ જેઠ સામે વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. પરિણીતાએ મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાનો આરોપ છે કે, તેના પતિ અને જેઠે તેના 40 લાખની કિંમતના દાગીના પણ ગીરવે મૂકી લોન લઈ લીધી છે.

2/5
વધુ તપાસ કરતાં પતિ અને જેઠે દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે અને તેના જેઠે દાગીના ઓળવી લેવાની અને અનેકવાર જેઠે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે.

3/5
દીકરી પરણવા લાયક થતાં અને તેના લગ્નની તૈયારીઓ પણ શરૂ થતાં મહિલાએ પતિ પાસે દાગીના બેંક લોકરમાંથી પરત લાવવા કહ્યું હતું. જોકે, પતિને વારંવાર કહેવા છતાં દાગીના નહીં લાવતાં તેને શંકા ગઈ હતી. આથી તેણે લોકરની ચાવી લઈ તપાસ કરતાં દાગીના નહોતા.

4/5
મહિલા બીજા લગ્ન માટે રાજી થતાં મેટ્રોમોનિયલ સાઇટ્સ પરથી વેજલપુરમાં રહેતા જનક શાહ નામના યુવક સાથે 2009માં ફરી લગ્ન કર્યા હતા. આ સમયે મહિલા અગાઉના સાસરેથી રૂપિયા 40 લાખની કિંમતના દાગીના લાવી હતી. આ સમયે તેના પતિએ દાગીના બેંક લોકરમાં મુકાવી દીધા હતા.

5/5
આ અંગેની વિગતો એવી છે કે, ફરિયાદી મહિલાના પહેલા લગ્ન વર્ષ 1991માં થયા હતા. આ લગ્નજીવન દરમિયાન મહિલાએ એક બાલકીને જન્મ આપ્યો હતો. દરમિયાન 2008માં તેના પતિનું મોત થતાં પરિવારજનોએ તેના બીજા લગ્ન કરાવવાનું વિચાર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

Embed widget