શોધખોળ કરો
અમદાવાદની યુવતી બે સંતાનના પિતાને ચોરી છૂપીથી મળીને મનાવતી રંગરેલિયાં, બંને પહોંચ્યાં ઉત્કંઠેશ્વર જંગલમાં ને......
1/4

બન્નેને લગ્ન કરવા હતા પરંતુ શક્ય ન હોવાથી યુવક અને મહિલા મનોમન મુંઝવણ અનુભવતા હોવાતી સોમવારે મોડી રાતે ખેડા જિલ્લામાં આંતસુબા નજીક આવેલા ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના જંગલમાં જઈને પ્રેમી પંખીડાએ ઠંડા પીણામાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી.
2/4

અમદાવાદમાં બાપુનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં કરતા સંજય ગોહેલને હોસ્પિટલમાં નોકરી કરતી અને ડિવોર્સી મહિલા સાથે મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. યુવક અને મહિલા ગળાડુબ પ્રેમમાં હતા પરંતુ યુવક બે સંતાનનો પિતા હોવાથી પ્રેમી પંખીડા ચોરી છૂપીથી એક બીજાને મળતા હતા ત્યાર બાદ બન્ને રંગરેલિયા પણ મનાવતાં હતાં.
Published at : 19 Dec 2018 10:32 AM (IST)
View More





















