શોધખોળ કરો

Shanidev Uday 2021: શનિદેવનો થઈ ચુક્યો છે ઉદય, જાણો કઈ કઈ રાશિ પર પડશે અસર

Shanidev: શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવ્યા છે. શનિદેવ 7 જાન્યુઆરી 2021ના રોજ અસ્ત થયા હતા અને 9 ફેબ્રુઆરીએ ઉદય થઈ ચુક્યો છે. શનિનો ઉદય તમામ રાશિને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક રાશિ પર વિશેષ પ્રભાવ પડશે.

શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવ્યા છે. શનિદેવ 7 જાન્યુઆરી 2021ના રોજ અસ્ત થયા હતા અને 9 ફેબ્રુઆરીએ ઉદય થઈ ચુક્યો છે. શનિનો ઉદય તમામ રાશિને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક રાશિ પર વિશેષ પ્રભાવ પડશે. મેષ  (અ.લ.ઇ.)    મેષ રાશિના લોકો અટકેલા કાર્યને પૂર્ણ કરશે અને નવા કાર્યો સફળ થશે. મિત્રો અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને સારા પરિણામ પ્રાપ્ત થશે. કર્ક  (ડ.હ.) આ રાશિના જાતકોના જ્ઞાનમાં વધારો થશે અને નવા રસ્તા ખુલશે. માન સન્માનમાં વધારો થશે અને દાંપત્ય જીવન સુખી બનશે. કન્યા  (પ.ઠ.ણ.)  આ રાશિના જાતકોમાં સફળતા મળવાનો યોગ છે. બીમારીમાં રાહત મળવાની સાથે આવકમાં વધારો થઈ શકે છે. જે ક્ષેત્રમાં કામ કરો છો તેમાં પ્રગતિ થઈ શકે છે. વૃશ્ચિક (ન.ય.) આ રાશિના જાતકોની અનેક પ્રકારની બાધાઓ સમાપ્ત થશે. વેપારમાં ફાયદાથી સંપત્તિમાં વધારો થશે.  મકર  (ખ.જ.)  આ રાશિના જાતકોને નવા અવસરોની સાથે સફળતા મળશે. આવકમાં વધારો થશે. નવા કાર્યોમાં સફળતાનો યોગ છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના બદલાવ આવી શકે છે. જૂની પરેશાનથી છૂટકારો મળશે. કાર્યોના સારા પરિણામ પ્રાપ્ત થશે. શનિદેવ કાયમ અશુભ ફળ આપતાં નથી. શુભ સ્થિતિમાં હોવા પર શનિ વ્યક્તિને અત્યંત શુભ ફળ આપે છે. શનિ વ્યક્તિને ઉચ્ચ પદ અને માન સન્માન પણ આપે છે.  જે લોકો નિયમ અને અનુશાસન સાથે કઠોર પરિશ્રમ કરે છે તેમને શનિ શુભ ફળ આપે છે. પરિશ્રમ કરનારાથી શનિદેવ પ્રસન્ન રહે છે. Vastu Tips: જો તમે ઘરમાં આ જગ્યાએ લગાવો છો પૂર્વજોનો ફોટો તો થઈ જાવ સાવધાન, નહીંતર..... જાપાનમાં કોરોના રસીના લાખો ડોઝ બરબાદ જશે, જાણો કઈ વસ્તુ ન મળતા થશે નુકસાન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

Embed widget