શોધખોળ કરો

Anant Chaturdarshi 2024: અનંત ચતુદર્શી ક્યારે? જાણો વિસર્જન માટેનું શુભ મૂહૂર્ત

Anant Chaturdarshi 2024:પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 03:10 વાગ્યે શરૂ થઈ રહી છે. તે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બર, મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટેનો શુભ મુહૂર્ત જાણીએ

Ganesh Visarjan 2024 Date and Time: અનંત ચતુર્દશી તારીખ 17 સપ્ટેમ્બર  સપ્ટેમ્બર 2024 છે. જાણો અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનો શુભ સમય અને શા માટે કરવામાં આવે છે ગણપતિ વિસર્જન.

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ તારીખ અનંત ચતુર્દશી ((Anant Chaturdashi 2024) તરીકે ઓળખાય છે. આ શુભ અવસર પર ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ આ દિવસે સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગણેશ વિસર્જન (ગણેશ વિસર્જન 2024 નિયમ) દરમિયાન નિયમોનું પાલન ન કરવાથી, સાધક શુભ પરિણામ મેળવવાથી વંચિત રહે છે. આવો જાણીએ ગણેશ વિસર્જનના નિયમો વિશે અને વિસર્જનનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 03:10 વાગ્યે શરૂ થઈ રહી છે. તે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બર, મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટેનો શુભ મુહૂર્ત જાણીએ

અનંત ચતુર્થી શુભ મુહૂર્ત

  • સવારનું મુહૂર્ત- સવારે 09.11 થી બપોરે 01.47 સુધી.
  • બપોરનું મુહૂર્ત - બપોરે 03:19 થી 04:51 સુધી.
  • સાંજના મુહૂર્ત - સાંજે 07:51 થી 09:19 સુધી.
  • રાત્રિ મુહૂર્ત - 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:47 થી 03:11 સુધી.

ગણેશ વિસર્જનના નિયમો

ગણપતિનું વિસર્જન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેનું મુખ ઘર તરફ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે  જો  પીઠ ઘર તરફ રાખવાથી ભગવાન ગણેશ ક્રોધિત થાય છે.

ગણેશ વિસર્જન પહેલા, ગણપતિ બાપ્પાને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરો અને જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે તેમની પાસેથી ક્ષમા માગો.

વિસર્જન પહેલા ભગવાનની આરતી કરવી જોઈએ અને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.

ગણપતિ બાપ્પાને શુભ સમયે વિદાય આપવી જોઈએ.

પૂજા દરમિયાન ચઢાવવામાં આવતી વસ્તુઓને પણ વિસર્જિત કરવી જોઇએ

આવતા વર્ષે ભગવાન ગણેશ આવે તેવી શુભકામનાઓ આપવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget