શોધખોળ કરો

Thursday Upay: ગુરુવારના દિવસે હળદરના કરો આ ઉપાય, આર્થિક તંગીથી મળશે છૂટકારો

Haldi Ke Totke: ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે, તેથી ગુરુવારે તેનાથી સંબંધિત કેટલાક ઉપાયો વધુ અસરકારક માનવામાં આવે છે.

Haldi Ke Totke:  હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હળદર વગર કોઈપણ પૂજા પાઠ પૂર્ણ થતા નથી. આયુર્વેદમાં હળદરને ઔષધી ગણવામાં આવે છે. જ્યોતિષમાં હળદરનો ઉપયોગ અનેક પ્રકારના ઉપાયોમાં થાય છે. ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે, તેથી ગુરુવારે તેનાથી સંબંધિત કેટલાક ઉપાયો વધુ અસરકારક માનવામાં આવે છે. હળદરના આ ઉપાયો માત્ર ભાગ્યને જ ચમકાવતા નથી પરંતુ આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. આ ઉપાયોથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે. જાણો હળદર સંબંધિત આ ટોટકા અંગે.

ગુરુવારે હળદર સંબંધિત કરો આ ઉપાય

  • જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો ગુરુવારે ભગવાન ગણેશને હળદરના ગઠ્ઠાની માળા અર્પણ કરો. આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે. હળદરનો એક ગઠ્ઠો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે.
  • જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમને તે નથી મળી રહ્યા તો ગુરુવારે થોડા ચોખાને હળદરથી રંગી દો અને તેને લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખો. આમ કરવાથી અટકેલા પૈસા ઝડપથી પાછા આવે છે.
  • ગુરુવારે ઘરની બહાર નીકળતા પહેલા ગણેશજીને હળદરનો ચાંદલો કરો. આ પછી તમારા કપાળ પર હળદરથી તિલક કરો અને ઘરની બહાર નીકળો. આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે.
  • ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે. તેમને ખુશ કરવા માટે આ દિવસે ચણાની દાળ અને હળદરનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
  • ગુરુવારે હળદરના ગઠ્ઠાની માળા ગળામાં કે હાથમાં પહેરવી જોઈએ. આ માળા પહેરતા પહેલા તેમાં ગંગાજળ છાંટીને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખો. આમ કરવાથી માળા શુદ્ધ બને છે. હવે આ માળા પહેરો. તેનાથી માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ધારણા કે માન્યતાની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget