શોધખોળ કરો

Janmashtami 2022 Date: ક્યારે છે જન્માષ્ટમી ? જાણો આ વખતે જન્માષ્ટમી કેમ છે ખાસ

ધાર્મિક ગ્રંથો અનુસાર કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો. તેથી આ તહેવાર પર રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનો નિયમ છે. આ વખતની જન્માષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે અદભૂત યોગ બની રહ્યા છે.

Janmashtami 2022: જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ વદ આઠમની તિથિએ ઉજવવામાં આવે છે કારણ કે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. પરંતુ આ વખતે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોના મનમાં ઘણી દુવિધા છે. અષ્ટમી તિથિ 18 ઓગસ્ટની રાત્રે શરૂ થશે અને 19 ઓગસ્ટની રાત સુધી રહેશે. આવી સ્થિતિમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવો તે અંગે ભારે મૂંઝવણ છે.

જન્માષ્ટમી 2022 ક્યારે છે

આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને લોકોમાં ઘણો મતભેદ છે. કારણ કે અષ્ટમીની તારીખ 18 ઓગસ્ટની રાત્રે શરૂ થશે અને કેટલાક વિદ્વાનોનું માનવું છે કે જન્માષ્ટમી 18 ઓગસ્ટે જ ઉજવવી જોઈએ કારણ કે ભગવાન કૃષ્ણનો જન્મ 12 વાગ્યે થયો હતો. અષ્ટમી તિથિ 19મી ઓગસ્ટે આખો દિવસ રહેશે. આવી સ્થિતિમાં કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે 19 ઓગસ્ટે જન્માષ્ટમીનું વ્રત રાખવું ઉદયતિથિ અનુસાર શુભ રહેશે. આ જ કારણ છે કે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ બંનેના રોજ ઉજવવામાં આવશે.

 ધાર્મિક ગ્રંથો અનુસાર કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો. તેથી આ તહેવાર  પર રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનો નિયમ છે. આ વખતની જન્માષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે અદભૂત યોગ બની રહ્યા છે.

કૃષ્ણ જન્માષ્ટમી 2022 શુભ મુહૂર્ત અને યોગ

  • જન્માષ્ટમી તિથિનો પ્રારંભ - 18 ઓગસ્ટ 2022, 09:21 વાગ્યાથી
  • જન્માષ્ટમી તિથિ પૂર્ણાહુતિ - 19 ઓગસ્ટ 2022, રાત્રે 10.59 વાગ્યે
  • અભિજીત મુહૂર્ત - 18 ઓગસ્ટ 2022, બપોરે 12.05 થી 12.56
  • વૃદ્ધિ યોગનો આરંભ - 17 ઓગસ્ટ 2022, રાત્રે 08.56 વાગ્યે
  • વૃદ્ધિ યોગ સમાપ્ત - 18 ઓગસ્ટ 2022, 08.41 AM
  • ધ્રુવ યોગ આરંભ - 18 ઓગસ્ટ 2022, 08.41 મિનિટ PM
  • ધ્રુવ યોગ સમાપ્ત - 19 ઓગસ્ટ 2022,08.59 મિનિટ PM
  • વ્રત પારણા સમય - 19 ઓગસ્ટ 2022, રાત્રે 10.59 વાગ્યા પછી

પંચાગ અનુસાર વર્ષ 2022માં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ધ્રુવ યોગ અને વૃદ્ઘિ યોગ બની રહ્યા છે જે કૃષ્ણ પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળામાં કરવામાં આવેલી દરેક ક્રિયા સંપૂર્ણ છે.

કૃષ્ણ જન્માષ્ટમી કેમ ઉજવવામાં આવે છે?

ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કંસના અત્યાચારથી ધરતીને મુક્ત કરાવવા માટે થયો હતો. માન્યતા છે કે આ દિવસે બાલ ગોપાલની અડધી રાત્રે પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના આગમન માટે ભક્તો ઘર અને મંદિરોમાં વિશેષ સજાવટ કરે છે. વ્રત રાખીને નિયમથી લડ્ડુ ગોપાલનો અભિષેક કરીને આખી રાત મંગલ ગીતો ગવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, દીર્ધાયુષ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget