શોધખોળ કરો

Navratri Celebration: ગુજરાતના ખુણે ખુણે જોવા મળશે કચ્છના આ રંગ બેરંગી ગરબા

Navratri Celebration: કચ્છની કચ્છી ગમે તે વસ્તુ હોય એ આખા દેશમાં વખણાતી હોય છે. નવલા નોરતાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છી ગરબા નવા રંગ રૂપમાં આ વખતે બજારમાં આવી રહ્યા છે.

Navratri Celebration: કચ્છની કચ્છી ગમે તે વસ્તુ હોય એ આખા દેશમાં વખણાતી હોય છે. નવલા નોરતાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છી ગરબા નવા રંગ રૂપમાં આ વખતે બજારમાં આવી રહ્યા છે. એમ કચ્છની પ્રખ્યાત કચ્છી ગરબાની ડિમાન્ડ સમગ્ર ગુજરાતમાં છવાઈ છે. કચ્છમાં મુસ્લિમ પરિવાર પરંપરાગત કુંભાર કારીગરી સાથે સંકળાયેલો છે. મુસ્લિમ પરિવારો નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગરબા બનાવી રોજગારી મેળવી રહ્યા છે. નવરાત્રીના ત્રણ મહિના અગાઉ ગરબા બનાવવાની તૈયારીઓ શરુ કરવામાં આવે છે. સમયની સાથો સાથ અવનવી ડીઝાઇન કલરકામ તેમજ કચ્છી મડવર્ક કરી ગરબા શણગારવામાં આવી રહ્યા છે.

પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ગરબા પર પ્રાકૃતિક રંગ વાપરવામાં આવે છે. તો બીજી તરફ કચ્છના કુંભાર પરિવાર દ્વારા બનાવામાં આવતા કચ્છી ગરબાએ ખાલી કરછમાં કુંભાર પરિવાર દ્વારા બનાવમાં આવે છે અને દર વખતે નવરાત્રિના નવા નાવા સેપમાં ગરબા બનાવામાં આવે છે. કચ્છી ગરબાએ આખા ગુજરાતમાં લોક ચાહના મેળવી છે અને કચ્છી ગરબાની ડિમાન્ડમાં પણ દર નવરાત્રીના વધારો થતો જાયે છે.

અલી મહમદનો પરિવાર સાત દાયકાથી કુંભારના કામ સાથે જોડેલા છે અને તેવો સાત દાયકાથી ગરબા અને ભગવાનની મૂર્તિ સહિત માટીની વસ્તુ બનાવે છે. અલીમામદ ભાઈએ આપણા દેશના વડા પ્રધાન મોદીનું પણ આર્ટિસ્ટ બનાવ્યું હતું અને તેમને અર્પણ કર્યું હતું. દેશના વડા પ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેવોએ તેમને આપ્યું હતું. આનંદી બેન પટેલ પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ પણ અલી મહમદ કુંભારનું સન્માન કર્યું હતું અને આજ પણ કચ્છમાં કુંભાર પરિવારમાં એકતા જવા મળી રહી છે. આજ પણ કચ્છમાં મુસ્લિમ ભાઈઓ પણ ભાઈ ચારા અને એકતાનું પ્રતીક બન્યા છે. અલી મહંમદ કુંભારે વધુમાં જણાવ્યું કે આ વર્ષે ગરબાની કિંમતમાં કોઇપણ જાતનો વધારો કરાયો નથી. ભુજના મુસ્લિમ પરિવાર નવરાત્રીના તહેવારમાં ગરબા બનાવી કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે.

નવરાત્રીમાં ગરબા અને ડાંડિયા નાઈટ્સ માટે અપનાવો આ ફેશન ટ્રેન્ડ

ચણીયા ચોળી

ગરબા અને દાંડિયા નાઈટ્સ માટે, તમે કચ્છી ભરતકામથી શણગારેલી રાજસ્થાની ચણીયા-ચોળી પહેરી શકો છો. તેમની ડિઝાઇન વિશે વાત કરીએ તો, તેમને મોટા પેચવર્ક સાથે હેવી લુક આપવામાં આવ્યો છે. આજકાલ બેકલેસ કચ્છ એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝ ખૂબ જ ફેશનમાં છે. જો તમે ઇચ્છો, તો તમે તેને સાડી સાથે પણ ટ્રાય કરી શકો છો.

તમારી સ્ટાઈલ અને સુંદરતા વધારવા માટે તમે વોટરપ્રૂફ મેકઅપ લગાવો. આ સાથે, જ્યારે તમે ગરબા અથવા દાંડિયા રમો છો, ત્યારે તમારે પરસેવાના કારણે મેકઅપ બગડવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

પીઠ, ગરદન અને કમર પર ટેટૂ

ફેશનના આ યુગમાં ટેટૂની ફેશન પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે બેકલેસ બ્લાઉઝ પહેરવાનું પસંદ કરો છો, તો તમે તમારી પીઠ, ગરદન અને કમર પર કાયમી અથવા ટેમ્પરરી ટેટૂ કરાવી શકો છો.

બંગડીઓ અને કમરબંધ

તમારી સુંદરતામાં વધારો કરવા ઉમેરવા માટે, તમે તમારા ડ્રેસ સાથે મલ્ટીકલર અથવા મેચિંગ બંગડીઓ અને કમરબંધનો પણ સહારો લઈ શકો છો. આ બંને વસ્તુઓ તમને ફેશનેબલ તેમજ ટ્રેડિશનલ લાગશે.

કોલ્હાપુરી ચપ્પલ
તમારા ટ્રડિશનલ ડ્રેસ સાથે કોલ્હાપુરી અથવા રાજસ્થાની ચપ્પલ અને મોજડી તમારી ફેશનમાં વધારો કરશે. આનાથી તમને માત્ર સારો લુક જ નહીં મળે પરંતુ ડાન્સ કરતી વખતે તમારા પગને પણ આરામદાયક લાગશે.

હેર સ્ટાઈલ

જૂની ફિલ્મોની હિરોઈનની જેમ બન કે પોનીટેલમાં મોટાં ફૂલ મૂકવાની ફેશન પણ ટ્રેન્ડમાં છે. તમારી સુંદરતા વધારવા માટે તમે તમારા બન અથવા વેણીમાં ફૂલો મૂકી શકો છો. તે તમને ટ્રેડિશનલ લુકની સાથે ક્લાસી લુક આપવામાં પણ મદદ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget