શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિમાં સપનામાં આવે મા દુર્ગા તો ચમકશે તમારું ભાગ્ય, મળે છે આ સંકેતો

Navratri 2023: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. આ સપનાઓ દ્ધારા ભવિષ્યની ઘટનાઓ પણ જાણી શકાય છે.

Navratri 2023: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. આ સપનાઓ દ્ધારા ભવિષ્યની ઘટનાઓ પણ જાણી શકાય છે. કેટલાક સપના સારા દિવસો વિશે જણાવે છે તો કેટલાક ભવિષ્યની આફતો વિશે માહિતી આપે છે. સપનામાં દેવી-દેવતાઓને જોવાનો પણ વિશેષ અર્થ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગા સપનામાં જોવા મળે તો તેનો વિશેષ અર્થ છે.

 મા દુર્ગાને સપનામાં જોવાનો અર્થ

દુર્ગા માતાને સપનામાં જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમને નવરાત્રિ દરમિયાન આ સપનું આવે તો તેનો અર્થ એ છે કે દેવી માતા તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને ટૂંક સમયમાં જ તમારું ભાગ્ય તેમની કૃપાથી ચમકવા જઈ રહ્યું છે. 

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, જો સપનામાં દેવી માતા લાલ કપડામાં હસતી જોવા મળે છે, તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં જલ્દી જ કેટલાક સારા બદલાવ આવવાના છે. આ પરિવર્તન જીવનના કોઈપણ ક્ષેત્રમાં થઈ શકે છે.

નવરાત્રિના દિવસોમાં જો દેવી દુર્ગા સિંહ પર સવારી કરતી જોવા મળે કે સિંહ ગર્જના કરતો હોય તો આ સ્વપ્ન ભવિષ્યમાં કેટલીક સમસ્યાઓનો સંકેત આપે છે. આ સ્વપ્ન જણાવે છે કે તમે જલ્દી કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જ્યારે આવું સ્વપ્ન આવે ત્યારે દેવી દુર્ગાની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાનું સ્વપ્ન જોવું શુભ છે. જો તમે અપરિણીત છો તો આ સપનું કહે છે કે તમારા લગ્ન જલ્દી જ નક્કી થઈ શકે છે. વિવાહિત લોકોને સંતાનનું સુખ મળી શકે છે. આ સ્વપ્ન નવી રોજગાર મળવાનો પણ સંકેત છે. માતા રાનીની કૃપાથી તમારા જીવનમાં જલ્દી જ સકારાત્મકતા આવશે.

 સપનામાં મા દુર્ગાની મૂર્તિ જોવી ખૂબ જ સુખદ માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. આ સ્વપ્ન જણાવે છે કે તમે માનસિક સમસ્યાઓથી છૂટકારો મેળવશો. 

સપનામાં મા દુર્ગાનું મંદિર જોવું અને ત્યાં પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન જણાવે છે કે ટૂંક સમયમાં તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget