શોધખોળ કરો

Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજના વિચારો આપણને જીવનના સત્યનો સામનો કરાવે છે. તેમણે પ્રેમ લગ્ન કે એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા તેનું મોટું કારણ જણાવ્યું છે, જાણો તે કયા કારણો છે જે સંબંધોને બગાડી રહ્યા છે.

Premanand Maharaj: લગ્ન એક પવિત્ર બંધન છે જે પ્રેમ, આદર અને વિશ્વાસ પર આધારિત હોવું જોઈએ, ત્યારે જ લગ્નજીવનની ગાડી પાટા પર ચાલે છે. પ્રેમાનંદ મહારાજે લગ્ન વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે.

એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે આજકાલ લોકો લગ્નમાં છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, પછી ભલે તે પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ, આવી સ્થિતિમાં જીવનસાથી પસંદ કરવામાં ડર લાગે છે. આના પર પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે લગ્ન કેમ સફળ નથી થતા અને તેના કારણો શું છે.

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે પ્રેમ અથવા એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે આજના બાળકો અને યુવાનો ચારિત્ર્યનું મહત્વ સમજતા નથી. ચારિત્ર્યહીનતા ઘણી વધી ગઈ છે. બાળકો વિચિત્ર કપડાં પહેરવા લાગ્યા છે. લગ્ન પહેલા એક સાથે બ્રેકઅપ થાય છે, પછી બીજા સાથે સંબંધ બને છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જે લોકોને ચાર જગ્યાએ હોટલમાં ખાવાની આદત પડી ગઈ છે તેમને ઘરનું ભોજન ગમશે નહીં.

તેવી જ રીતે, જેમને લગ્ન પહેલા કે પછી અલગ અલગ છોકરાઓ અને છોકરીઓ સાથે સંબંધ હોય છે, તેમનું લગ્નજીવન ક્યારેય સફળ થઈ શકતું નથી. આવા કિસ્સામાં, જે વ્યક્તિ અશુદ્ધ વિચારો ધરાવે છે અને વ્યભિચારી જીવન જીવે છે તે ક્યારેય સુખી જીવન જીવી શકતો નથી.

પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે વિદેશી સંસ્કૃતિ અપનાવવી પણ લગ્ન સફળ ન થવા પાછળનું એક મોટું કારણ છે. તેમણે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સભ્યતા નથી. તે ગંદકીનો ભંડાર છે. આમાં, વ્યક્તિના વિચારો શુદ્ધ નથી, વર્તન શુદ્ધ નથી હોતુ અને શરીર પણ, તેથી લગ્ન પછી તે સફળ પરિણામો લાવી શકતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતો તો તેને સારો જીવનસાથી શોધવો ખૂબ મુશ્કેલ છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget