શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Shrawan Third Somwar 2022 Upay: શ્રાવણના ત્રીજા સોમવારે કરો આ ઉપાય, ભોળાનાથના મળશે વિશેષ આશીર્વાદ

Shrawan 2022: શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો શિવલિંગની નિયમિત પૂજા કરે છે, ભોળાનાથ તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.

Shrawan 2022 Third Somwar Vrat: શ્રાવણ મહિનાનોનો સોમવાર ખૂબ જ પવિત્ર દિવસ છે. આ દિવસ ભગવાન ભોળાનાથને ખૂબ જ પ્રિય છે. ભલે ભોળાનાથ પોતે વૈરાગી હોય, પરંતુ તે પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે મહાદેવની પૂજા કરવાથી સંસારની કોઈપણ વસ્તુ મેળવી શકાય છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો શિવલિંગની નિયમિત પૂજા કરે છે, ભોળાનાથ તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. 15 ઓગસ્ટે શ્રાવણનો ત્રીજો સોમવાર છે.

ત્રીજા સોમવારે બની રહ્યો છે આ ખાસ યોગ

ત્રીજા સોમવારે 3 ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આજે ભગવાન શિવની સાથે તેમના પ્રિય પુત્ર ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવશે. આ ઉપરાંત આજે શિવ યોગ અને રવિ યોગ પણ બની રહ્યા છે. શ્રાવણના ત્રીજા સોમવારે કરવામાં આવતા ઉપાયો અનેકગણું ફળ આપશે.  

શ્રાવણના ત્રીજા સોમવારે કરો આ ઉપાય

  • આ દિવસે ભોળાનાથને જળ અર્પણ કરવાની સાથે ચંદન, અક્ષત, બેલપત્ર, ધતુરા અને શમીના ફૂલ ચઢાવો. તેમને અર્પણ કરવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થશે અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.
  • 21 બિલીપત્ર પર સફેદ ચંદનથી 'ઓમ નમઃ શિવાય' લખીને શિવલિંગ પર ચઢાવો. આ ઉપાય તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.
  • પાણીમાં દૂધ અને કાળા તલ નાખીને શિવલિંગનો અભિષેક કરો. તેનાથી રોગો દૂર થાય છે.
  • જો તમે શિવલિંગને પાણીની જગ્યાએ દૂધ અથવા અન્ય કોઈ વસ્તુથી સ્નાન કરાવવા ઈચ્છો છો, તો તમે તે પણ કરી શકો છો, પરંતુ તે પછી તમારે શિવલિંગ પર પુષ્કળ સ્વચ્છ જળ પણ ચઢાવવું પડશે, નહીં તો તમારી પૂજા અધૂરી માનવામાં આવશે.
  • આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે જ આ મંત્રનો જાપ કરવાથી તમારી બધી પરેશાનીઓ અને મૃત્યુ દોષ પણ દૂર થઈ જશે.
  • આ દિવસે શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવો. આમ કરવાથી મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
  • શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો. તેનાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે અને લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે.
  • શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવને ઘી, ખાંડ અને ઘઉંના લોટથી બનેલો પ્રસાદ ચઢાવો.આ પછી ધૂપ, દીપથી આરતી કરો અને પ્રસાદને બધા લોકોમાં વહેંચો.આ ઉપાય કરવાથી તમને ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તમને અપાર સંપત્તિ મળશે.

Shrawan Third Somwar 2022 Upay:  શ્રાવણના ત્રીજા સોમવારે કરો આ ઉપાય, ભોળાનાથના મળશે વિશેષ આશીર્વાદ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓAhmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળPatan Fire News: સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Embed widget