શોધખોળ કરો

Weekly Rashifal: આ ચાર રાશિઓ માટે લકી રહેશે નવું સપ્તાહ, મિથુન, મીન રાશિની વધશે મુશ્કેલીઓ

Weekly Rashifal: જ્યોતિષના મતે આ અઠવાડિયું ખૂબ જ ખાસ રહેવાનું છે. આ અઠવાડિયે કેટલીક રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે

Weekly Rashifal: ડિસેમ્બર મહિનાનું નવું સપ્તાહ શરૂ થવા જઇ રહ્યું છે. આ સપ્તાહ 11મી ડિસેમ્બરથી 17મી ડિસેમ્બર સુધી ચાલશે. જ્યોતિષના મતે આ અઠવાડિયું ખૂબ જ ખાસ રહેવાનું છે. આ અઠવાડિયે મેષ, કન્યા, મકર અને કુંભ રાશિમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. જો કે, કેટલીક રાશિના લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે તમામ રાશિના લોકો માટે નવું અઠવાડિયું કેવું રહેશે.

મેષઃ- આ અઠવાડિયું વ્યાપારીઓ માટે ઘણું લાભદાયક રહેશે. તમારું નાણાકીય પાસું મજબૂત બની શકે છે. નોકરીયાત લોકોના તમામ અટકેલા કામ પૂર્ણ થશે. સપ્તાહના અંતમાં તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન તમે બચત પર વધુ ધ્યાન આપી શકશો. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.

વૃષભઃ- સપ્તાહના શરૂઆતના દિવસો તમારા માટે ખૂબ સારા રહેશે. તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો, અને તમને તમારા પરિવાર માટે પણ પૂરતો સમય મળશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળી શકે છે. તમને પૈસા કમાવવાની સારી તક મળી શકે છે. અટવાયેલા રૂપિયા પણ તમને પાછા મળી જશે.

મિથુનઃ- મિથુન રાશિના લોકોને આ અઠવાડિયે કેટલીક પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે તમે કોઈ જૂના વિવાદમાં ફસાઈ શકો છો. તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને વાદ-વિવાદથી દૂર રહેવું સારું રહેશે. આ અઠવાડિયે તમને તમારા વરિષ્ઠો તરફથી ઇચ્છિત સહયોગ મળી શકશે નહીં, પરંતુ તમારે તમારા પર નિયંત્રણ જાળવી રાખવું પડશે.

કર્કઃ- આ અઠવાડિયે ઘરના વાતાવરણમાં મોટો સુધારો જોવા મળી શકે છે. જો તમે અપરિણીત છો તો તમને તમારી પસંદગીનો જીવનસાથી મળી શકે છે. વેપારી માટે આ અઠવાડિયું ઘણું લાભદાયક રહેશે. નાણાકીય દૃષ્ટિએ આ સપ્તાહ તમારા માટે સારું રહેશે. નાની નાની બાબતોની ચિંતા કરવાનું ટાળો.

સિંહઃ- આ સપ્તાહ સિંહ રાશિના લોકો પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે. તમને તમારા કાર્યસ્થળ સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારું વિવાહિત જીવન ખુશહાલ રહેશે. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ થઈ શકે છે. પછી નસીબ તમારા પક્ષે રહેશે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે અથવા કોઈની બીમારી પર પણ ખર્ચ થઈ શકે છે.

કન્યાઃ- આ અઠવાડિયે આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. વ્યવસાય સંબંધિત પ્રયત્નોના પરિણામો સફળ થઈ શકે છે. લાભના દરવાજા ખુલ્લા રહેશે. સરકારી કામકાજમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. દોડવાથી શરીર થાકી શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકશો. સંતાન તરફથી સમસ્યા આવી શકે છે.

તુલાઃ- આ સપ્તાહ નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક બની શકે છે. પારિવારિક અને વૈવાહિક જીવન ખુશહાલ રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી ઓફર મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.

વૃશ્ચિક- આ સપ્તાહ આવક વધારવા માટે નવા વિચારો આવી શકે છે. મન ખૂબ પ્રસન્ન રહેશે. નોકરી અને વ્યવસાય સંબંધિત ક્ષેત્રોમાં લાભ અને પ્રગતિની તકો રહેશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો.

ધન- આ અઠવાડિયે તણાવનો અંત આવશે. પરિવાર સાથે સમય પસાર થશે. ધંધામાં લાભ મળવાની તકો રહેશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકો માટે લાભ મળવાની સંભાવના બની શકે છે. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાના સારા સંકેત છે.

 મકરઃ- આ ​​અઠવાડિયે મકર રાશિના લોકોને તેમના અટકેલા કામમાં પ્રગતિ મળશે. નકારાત્મક વિચારોથી દૂર રહો. સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે. સંતાનના કામથી મન પ્રસન્ન રહી શકે છે. શત્રુઓ પર પ્રભુત્વ મેળવી શકશો. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
Embed widget