શોધખોળ કરો

Diwali 2024: જો દિવાળી પર આ જીવ તમારા ઘરમાં જોવા મળી જાય તો સમજો તમારી કિસ્મત ચમકી ગઈ

Diwali 2024: દિવાળીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા એવા જીવો છે જેમના દેખાવાથી શુભ સંકેત મળે છે. આવો જાણીએ કોણ છે તે જીવો, જેને જોઈને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

Diwali 2024: દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે. આ દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે.  મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે.

આ દિવસે, જો તમારા ઘરમાં કેટલાક જીવોને જુઓ અથવા દેખાય જાય, તો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં તમારા આશીર્વાદ માટે આવ્યા છે. ચાલો જાણીએ કે તે કયા જીવો છે જેમની દિવાળી(Diwali 2024)ના દિવસે જોવાથી શુભ સંકેત મળે છે.

દિવાળી પર ઘુવડને જોવું (Owl)

દિવાળીની રાત્રે ઘુવડને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. જો તમને ઘુવડ દેખાય તો સમજવું કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવી છે. જો દિવાળીના દિવસે ઘુવડ પૂર્વ દિશાથી બોલતું જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરની આજુબાજુ ઘુવડ જોવા મળે છે, તો તેનો અર્થ છે કે દેવી લક્ષ્મી ઘરમાં આવવાની છે. હિન્દુ ધર્મમાં ઘુવડને સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે.

ગરોળી (Lizard)

દિવાળીના દિવસે ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને દિવાળીના દિવસે ગરોળી દેખાય તો માનવામાં આવે છે કે તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં હોય. તમારું આવનારું વર્ષ સારુ રહેશે.

છછુંદર(Shrew)

દિવાળીના દિવસે છછુંદરનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. છછુંદરને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. દિવાળીના દિવસે  સંધ્યાના સમયે તેનો જોવાનો મતલબ તમને ભવિષ્યમાં મોટો નાણાકીય લાભ મળી શકે છે.

ઓક્ટોબર ગ્રહ ગોચર 2024 (October Grah Gochar 2024)

તારીખ દિવસ ગોચર (રાશિ પરિવર્તન)
10 ઓક્ટોબર 2024 ગુરુવાર બુધનું તુલા રાશિમાં ગૌચર 
13 ઓક્ટોબર 2024 રવિવાર શુક્રનું વૃશ્રિક રાશિમાં ગોચર 
17 ઓક્ટોબર 2024 ગુરુવાર સૂર્યનું તુલા રાશિમાં ગોચર 
20 ઓક્ટોબર 2024 રવિવાર મંગળનું કર્ક રાશિમાં ગોચર 
29 ઓક્ટોબર 2024 મંગળવાર બુધનું વૃશ્રિક રાશિમાં ગોચર 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો....

Navratri 2024: આઠમ ક્યારે છે, 10 કે 11 ઓક્ટોબર ? જાણો શુભ મુહૂર્તથી લઇ વિધિ વિશે...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....

PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય

Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો

IND vs BAN: ભારતે બાંગ્લાદેશને આપ્યો 222 રનનો ટાર્ગેટ, રિંકુ-નીતિશની તોફાની બેટિંગ
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને આપ્યો 222 રનનો ટાર્ગેટ, રિંકુ-નીતિશની તોફાની બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળીHun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં યુ.પી.વાળી!Ambalal Patel Forecast | ગુજરાત પર વાવાઝોડાનું જોખમ:અંબાલાલ પટેલની  મોટી આગાહીMehsana News | સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને આપ્યો 222 રનનો ટાર્ગેટ, રિંકુ-નીતિશની તોફાની બેટિંગ
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને આપ્યો 222 રનનો ટાર્ગેટ, રિંકુ-નીતિશની તોફાની બેટિંગ
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Diwali 2024: જો દિવાળી પર આ જીવ તમારા ઘરમાં જોવા મળી જાય તો સમજો તમારી કિસ્મત ચમકી ગઈ
Diwali 2024: જો દિવાળી પર આ જીવ તમારા ઘરમાં જોવા મળી જાય તો સમજો તમારી કિસ્મત ચમકી ગઈ
Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ

Cricket: આજે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ

Embed widget