શોધખોળ કરો

Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ

હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુ:ખ અને વિપત્તિ હંમેશ માટે દૂર થઈ જાય છે.

Guruvar Vrat: હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુ:ખ અને વિપત્તિ હંમેશ માટે દૂર થઈ જાય છે.

ગુરુવારનો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ગુરુવારે વ્રત કરનાર વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના કરીને ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ગુરુવારની ઉપવાસ પૂજામાં નિયમ ધર્મનું વિશેષ મહત્વ છે. જો આનું ધ્યાન રાખવામાં ન આવે તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં ગરીબી આવે છે.

ભૂલથી પણ ન કરો આ કામ

  •  ગુરુવારે, તમારે દક્ષિણ અને પૂર્વની દિશા શૂળ હોવાના કારણે  આ દિશામાં મુસાફરી ન કરવી જોઈ
  • ગુરુવારના ઉપવાસ દરમિયાન મીઠું ખાવામાં આવતું નથી. તેથી ઉપરથી મીઠું નાખીને ખોરાક ન ખાવો.
  • ગુરુવારે વ્રત કરનાર વ્યક્તિએ દૂધ અને કેળાનું સેવન ન કરવું જોઈએ.
  • ગુરુવારે સાબુનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ દિવસે સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ અને કપડાં પણ સાબુથી ધોવા જોઈએ નહીં. સ્ત્રીઓએ તેમના વાળ ધોવાનું ટાળવું જોઈએ.
  • ગુરુવારે નખ અને વાળ ન કાપવા જોઈએ. પુરુષોએ પોતાનું શેવિંગ ન કરવું જોઈએ. આના કારણે ધનહાનિ થવાની સંભાવના છે.
  • ગુરુવારે કોઈપણ પ્રકારનું દાન ન કરવું. પીળી વસ્તુઓ સિવાય અન્ય કોઈપણ વસ્તુનું દાન કરવું પ્રતિબંધિત છે.
  • ગુરુવારે  પૈસાની લેવડ-દેવડ ન કરવી જોઈએ. તેનાથી દેવું વધવાની શક્યતા વધી જાય છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
ગુરુ અસ્ત 2026: 15 જુલાઈથી દેવગુરુ થશે અસ્ત, કર્ક સહિત આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Sawan 2026: શ્રાવણમાં ગુરુ-શનિ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર પ્રસન્ન થશે મહાદેવ 
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
Shani Vakri 2026: 27 જુલાઈથી શનિ વક્રી, આ 4 રાશિઓને બનાવશે માલામાલ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ
વાસ્તુ એલર્ટ: ઘરમાં આ 3 પવિત્ર વસ્તુઓ એકસાથે રાખવી પડી શકે છે ભારે! જાણો કેમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Embed widget