શોધખોળ કરો

Horoscope 9 May 2022: આજે સોમવારે આ રાશિ પર વરસશે ભોળાનાથની કૃપા,જાણો રાશિફળ

Horoscope 9 May 2022: મેષ, કન્યા અને મીન રાશિના લોકો માટે 9 મે, 2022નો દિવસ ખાસ છે. જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ

Horoscope 9 May 2022: મેષ, કન્યા અને મીન રાશિના લોકો માટે 9 મે, 2022નો દિવસ ખાસ છે. જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ

પંચાંગ અનુસાર આજે 9 મે 2022 વૈશાખ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિ છે. આજનો દિવસ ખાસ છે. આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે આશ્લેષા નક્ષત્ર છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, આવો જાણીએ આજનું રાશિફળ

મેષ રાશિ

આ દિવસે તમારે જરૂર કરતાં વધુ પૈસા ખર્ચવાનું ટાળવું પડશે, નહીં તો તમે ચિંતિત થઇ જશો. . ઓફિસમાં કેટલીક બાબતો અંગે બોસ સાથે વાદ વિવાદ થઇ શકે છે.  પ્લાસ્ટિકના વેપારીઓ નફો કરી શકશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોના મનમાં થોડી ઉદાસી રહેશે તો બીજી તરફ માનસિકતામાં પણ બદલાવ આવશે. ઓફિસિયલ કામનો ભાર આજે વધુ રહેશે

મિથુન રાશિ

આ દિવસે સ્પર્ધા વધુ રહેશે, તેમજ કાર્યોને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડશે.  જાતને જેટલું વધુ અપડેટ કરી શકશો, તે ભવિષ્ય માટે વધુ સારું રહેશે,

કર્ક રાશિ

આ દિવસે મધુર વાણી તમને દરેકના દિલ જીતવામાં મદદ મળશે.જ આજે બીજાને આપેલા પૈસા પણ મળી શકે છે. જેઓ માર્કેટિંગ અને વેચાણ સાથે સંબંધિત કામ કરે છે તેઓને આજે મોટા ગ્રાહકો સાથે મીટિંગ કરવાની રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોનું  આજે ડૂબી ગયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. આજે જેમનો જન્મદિવસ છે તેમને પણ પરિવારના સભ્યો તરફથી ઈચ્છિત ભેટ મળવાની સંભાવના છે. જેઓ માર્કેટિંગ અને વેચાણ સાથે સંબંધિત કામ કરે છે તેઓ ટીમ સાથે મળીને લક્ષ્યને પૂર્ણ કરી શકશે. બિઝનેસ પાર્ટનરની કોઈ વાતને વધારે મહત્વ ન આપો નહીંતર બિનજરૂરી વાદવિવાદ થઈ શકે છે.

કન્યા રાશિ

આ દિવસે જલ્દીથી ર વિશ્વાસ કરવાનું ટાળો, ધ્યાનમાં રાખો કે અંગત બાબતો કોઈ બહારની વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ. વિદેશી ભાષાઓનું જ્ઞાન લેવા માંગતા લોકો માટે સમય અનુકૂળ છે. સ્ત્રી સહકર્મીઓનું સન્માન કરો, તેમજ દલીલની સ્થિતિમાં ગુસ્સા પર નિયંત્રણ રાખો.

તુલા રાશિ

આજે પોતાનું અવલોકન કરો, જૂની વાતો ભૂલીને આગળ વધો. સંગીત કળા સાથે જોડાયેલા લોકોને સારી તકો મળશે. વરિષ્ઠ લોકો રજા પર જઈ શકે છે, જેના કારણે તમારે તેમના કામનો બોજ પણ  હળવો થશે.

વૃશ્ચિક રાશિ

જો વૃશ્ચિક રાશિના લોકો કલા જગત સાથે જોડાયેલા હોય તો દિવસ ઘણો સારો રહેવાનો છે, ગમે ત્યાંથી ઓફર મળી શકે છે. પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને આજે પદની પ્રતિષ્ઠા મળી શકે છે.

ધન રાશિ

આ દિવસે, બધા કામ ધૈર્યથી કરવા હિતાવહ  તમે અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં ઉતાવળ કરશો તો નુકસાન થઇ શકે છે.

મકર રાશિ

આ દિવસે, નોકરીમાં પ્રમોશનના દરવાજા પણ ખુલશે, તમને ઇચ્છિત ટ્રાન્સફર મળવાની પણ અપેક્ષા હશે તો પૂર્ણ થશે.

કુંભ રાશિ

આ દિવસે તમારે નાની-નાની વસ્તુઓનો પહાડ બનાવવાની જરૂર નથી, જો મન ખરાબ હોય તો થોડો સમય ભગવાન અને તમારા મનપસંદ વ્યકિત જોડે સમય વિતાવો,

મીન રાશિ

દુશ્મનો અને ઈર્ષ્યા કરનારા લોકોથી સાવધ રહો. ભવિષ્ય વિશે બિનજરૂરી વિચારો વર્તમાનને બગાડી શકે છે. દવા સંબંધિત વ્યવસાય કરનારાઓ માટે સમય સારો છે, તેમજ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવાઓનો સંગ્રહ કરો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Embed widget