શોધખોળ કરો

Today's horoscope: રવિવાર આ રાશિને ફળશે, થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ

Today's Horoscope: આજે 12 એપ્રિલ રવિવારનો દિવસ મેષથી મીન રાશિ માટે કેવો જશે, જાણીએ આજનું રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે  12  એપ્રિલ રવિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ                 

મેષ (Aries)

આજનો દિવસ બહુ વ્યસ્ત રહેશે. કામનો ભાર વધારે રહેશે. કાયદાકીય બાબતોમાં સાવધાની રાખો. પરિવાર સાથે સંબંધ સુધરશે.

 વૃષભ (Taurus)

દિવસ સામાન્ય છે. કામમાં આકર્ષણ રહેશે પણ કોઈ અવરોધ આવી શકે. પ્રોપર્ટી અથવા વાહન ખરીદી શક્ય છે. ગુસ્સો કાબૂમાં રાખવો.

મિથુન (Gemini)

ઉતાર-ચઢાવ ભરેલો દિવસ. પૈસાની લેવડ-દેવડથી દૂર રહો. મહેનત કરશો તો જ સફળતા મળશે.

 કર્ક (Cancer)

સારો દિવસ. રોકાણમાંથી લાભ મળશે. નવી નોકરીનો મોકો મળી શકે. જીવનસાથી સાથે ખુશી રહેશે.

 સિંહ (Leo)

ખૂબ શુભ દિવસ. ભાગ્ય સાથ આપશે.  કર્જમાંથી મુક્તિ મળતાં  રાહત મળશે. પરિવાર સાથે પ્રવાસનો યોગ છે.

 કન્યા (Virgo)

આત્મવિશ્વાસ વધશે. સામાજિક કામોમાં માન મળશે. બીજાના મામલામાં હસ્તક્ષેપ ન કરો.

 તુલા (Libra)

નવી ઓળખાણથી ફાયદો થશે. પરિવારના મતભેદ દૂર થશે. આવકના નવા રસ્તા ખુલશે.

 વૃશ્ચિક (Scorpio)

દિવસ સામાન્ય છે. ભાગીદારીમાં કામ લાભદાયક રહેશે. નોકરીના નવા મોકા મળી શકે.

 ધન (Sagittarius)

મિશ્ર દિવસ. ઉધાર લેવાનું ટાળો. કાનૂની બાબતોમાં દૂર રહો. વિદેશી વેપારમાં લાભ.

 મકર (Capricorn)

આવક વધશે. કામમાં સફળતા મળશે. પરિવાર અને સંતાનો તરફથી ખુશી મળશે.

કુંભ (Aquarius)

જમીન-મિલ્કતના વિવાદમાં જીત મળશે. કામમાં પ્રગતિ થશે. ગુપ્ત વાત શેર ન કરો.

 મીન (Pisces)

ખૂબ શુભ દિવસ. ઈચ્છા પૂર્ણ થશે. ધંધામાં મોટો લાભ મળશે. ઓફિસમાં ખુશીભર્યો માહોલ રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget