શોધખોળ કરો

Kalsarp yog Upay: શું આપની કુંડળીમાં કાળસર્પ યોગ છે? તો માત્ર આ મુખી રૂદ્રાક્ષ ધારણ કરીને મેળવી શકશો દોષથી મુક્તિ

શું આપ કાળસર્પ યોગના કારણે પરેશાન છો તો નિવારણ માટે એક સરળ ઉપાય છે. માત્ર રૂદ્રાક્ષ ધારણ કરીને તેનાથી મુક્તિ મેળવી શકો છો.

Kalsarp yog Upay:કાળસર્પ યોગ પર અનેક શોધ થઇ છે. જ્યોતિષ એના પ્રભાવ ઓછો કરવા માટે અનેક ઉપાય બતાવે છે. કુંડળીમાં મુખ્યત્વે બાર પ્રકારના કાળસર્પ યોગ બતાવ્યા છે. આપણે કાળસર્પ દોષની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાયોના વિષે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે, ફક્ત યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ કાળસર્પ યોગના પ્રભાવને ઓછો કરી શકાય છે.

Kalsarp yog Upay: શું આપની કુંડળીમાં કાળસર્પ યોગ છે? તો માત્ર આ મુખી રૂદ્રાક્ષ ધારણ કરીને મેળવી શકશો દોષથી મુક્તિ

  •  પહેલા સ્થાને થતો કાળસર્પ યોગના માટે એકમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં નાખી ગળામાં ધારણ કરવો.
  •  બીજા સ્થાને થતો કાળસર્પ યોગના માટે પાંચમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ ગુરુવારના દિવસે કાળા દોરામાં નાખી ગળામાં પહેરવો.
  •  જો કાળસર્પ યોગ ત્રીજા સ્થાને થતો હોય તો ત્રણમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ લાલ દોરામાં નાખી મંગળવારે  ધારણ કરવો.
  •  ચોથા સ્થાને જો કાળસર્પ યોગ હોય તો બેમુખી, આઠમુખી, નવમુખી રુદ્રાક્ષ સફેદ દોરાનાં નાખી સોમવારે રાત્રીના સમયે ધારણ કરવો.
  •  પાંચમાં સ્થાને થતા કાળસર્પ યોગ હોય તો પાંચમુખી, આઠમુખી, નવમુખી રુદ્રાક્ષ પીળા દોરામાં ગુરુવારના દિવસે ધારણ કરવો.
  • છઠ્ઠા સ્થાને કાળસર્પ યોગના માટે મંગળવારના દિએવસે તીનમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ એક લાલ દોરામાં પહેરવો.
  •  સાતમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો છમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ એક ચળકતાં કે સફેદ દોરામાં રાત્રીના સમયે પહેરવો જોઇએ.
  •  આઠમાં સ્થાને કાળસર્પ યોગ થાય તો નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવો.
  •  નવમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો ગુરુવારના દિવસે બપોરે પીળા દોરામાં પાંચમુખી અને નવમુખી રુદ્રાક્ષ પહેરવો જોઇએ.
  •  દશમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો બુધવારના દિવસે સંધ્યા કાળે ચારમુખી, આઠમુખી અને નવમુખી રુદ્રાક્ષ લીલા રંગના દોરામાં નાખી ધારણ કરવો.
  • અગિયારમાં સ્થાને જો કાળસર્પ યોગ હોય તો એક પીળા દોરામાં દશમુખી, ત્રીમુખી, ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.
  •  જો બારમાં સ્થાને કાળસર્પ યોગ હોય તો શનિવારના દિવસે સાંજે સાતમુખી, આઠમુખી, અને નવમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં નાખી ગળામાં ધારણ કરવો.

Kalsarp yog Upay: શું આપની કુંડળીમાં કાળસર્પ યોગ છે? તો માત્ર આ મુખી રૂદ્રાક્ષ ધારણ કરીને મેળવી શકશો દોષથી મુક્તિ

રુદ્રાક્ષને ધારણ કરવા માટે પહેલા પૂજા કરાવવાનું વિધાન છે.  કાળસર્પ દોષ શાંતિની પૂજાની પછી આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કાળસર્પ યોગવાળાના જીવનમાંથી કાળસર્પ યોગનો પ્રભાવ ઓછો થઇ જશે. આ દોષવાળા જાતક  અદભુત માનસિક શાંતિ અને સુખનો અનુભવ કરી શકશે.

-જ્યોતિષાચાર્ય, તુષાર જોષી

ટોપ સ્ટોરી

Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget