શોધખોળ કરો

Feng shui Tips: ફેંગશૂઇની આ 5 વસ્તુઓને ઘરમાં અચૂક રાખો, સંબંધમાં મધુરતા સાથે સુખ સમૃદ્ધિના મળશે આશિષ

ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજકાલ તમને મોટાભાગના ઘરોમાં ફેંગશુઈ સંબંધિત ઘણી વસ્તુઓ જોવા મળે છે.

Feng shui Tips:ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. આજકાલ તમને મોટાભાગના ઘરોમાં ફેંગશુઈ સંબંધિત ઘણી વસ્તુઓ જોવા મળે છે. ફેંગશુઈ સંબંધિત વસ્તુઓ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આ માટે ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પરિવારમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે ફેંગશુઈના ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ફેંગશુઈના નિષ્ણાતોના મતે, જો તમે તમારા વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે તમારા ઘરમાં ફેંગશુઈ સંબંધિત કેટલીક વસ્તુઓ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. આવો જાણીએ ફેંગશુઈની આ વસ્તુઓ વિશે...

લાલચટક ગુલાબ

દામ્પત્ય જીવનમાં પ્રેમ જાળવવા માટે ફૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ફેંગશુઈ અનુસાર બેડરૂમમાં લાલ ગુલાબ રાખવાથી સંબંધોમાં મધુરતા આવે છે. બીજી તરફ, જો તમે દરરોજ તાજા ગુલાબના ફૂલ ઘરમાં ન રાખી શકો તો ગુલાબના ફૂલની પેઇન્ટિંગ લગાવો.

બર્ડનું પેઇન્ટિંગ

ફેંગશુઈ અનુસાર, જો  જીવનસાથી સાથે અણબનાવ થઇ રહ્યાં છે. અથવા મતભેદ અને સંઘર્ષની સ્થિતિ છે, તો તમારે ઘરમાં પક્ષીઓના પોસ્ટર લગાવવા જોઈએ, પરંતુ ધ્યાનમાં રાખો કે પક્ષીઓ જોડીમાં હોવા જોઈએ. લવ બર્ડ આપ આપના બેડ રૂમમાં મૂકી શકો છો. તેનાથી સંબંધમાં મધુરતા આવે છે.

ડોલ્ફિન પેઇન્ટિંગ

દાંપત્ય જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માટે બેડરૂમમાં ડોલ્ફિનની તસવીર લગાવવી જોઈએ. તમારા બેડરૂમમાં ડોલ્ફિન ડાન્સ કરતી હોય અથવા ડોલ્ફિન રમતી હોય તેનું ચિત્ર મૂકો. ફેંગશુઈ અનુસાર, તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે.

વ્હાઇટ હોર્સની પેઇન્ટિંગ

ઘોડાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર સુખી દામ્પત્ય જીવન માટે તમે તમારા ઘરની દિવાલો પર સફેદ ઘોડાનું ચિત્રો પણ લગાવી શકો છો.

કપલની તસવીર

તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવી રાખવા માટે બેડરૂમમાં તમારી અને તમારા પાર્ટનરની તસવીર  અચૂક લગાવો. ફેંગશુઈ અનુસાર, આવું કરવાથી તમારું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ જશે. દિવાલ પર ચિત્ર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમે બંને હસતા હોવ અને ચિત્રમાં એકસાથે હોવ.આ માટે આપ આપના મેરેજની કોઇ સારી તસવીર પણ મૂકી શકો છો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

ટોપ સ્ટોરી

શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
પિતૃ પક્ષ સિવાય પણ આ 5 ખાસ દિવસોએ શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે
પિતૃ પક્ષ સિવાય પણ આ 5 ખાસ દિવસોએ શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે
નવરાત્રિ એટલે નવદુર્ગા, નવસ્વરૂપ, નવપ્રતીક, નવરંગ, નવરસનો અદ્ભુત સમન્વય
નવરાત્રિ એટલે નવદુર્ગા, નવસ્વરૂપ, નવપ્રતીક, નવરંગ, નવરસનો અદ્ભુત સમન્વય
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં આ 5 જીવ ઘરે આવે તો ભગાડશો નહીં, તેને માનવાામં આવે છે પૂર્વજોના સીધા આશીર્વાદ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં આ 5 જીવ ઘરે આવે તો ભગાડશો નહીં, તેને માનવાામં આવે છે પૂર્વજોના સીધા આશીર્વાદ

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Embed widget