શોધખોળ કરો

મહાદેવનો મહામંત્ર છે મૃત્યુંજય, શનિની સાડા સાતી, ઢૈયા સહતિ દરેક પ્રકારના સંકટથી અપાવે છે મુક્તિ

આ મંત્રના ઉચ્ચારણમાં સહેજ પણ દોષ સ્વીકારવામાં આવતો નથી. તેનું આદરની મુદ્રામાં ઉચ્ચારણ કરવું જોઈએ. તેનાથી મૃત્યુ સંકટ ટળી જાય છે.

લોકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. આકસ્મિક ઘટનાઓ, સ્વાસ્થ્ય સંબંધી પરેશાની, વેપાર-ધંધા બરાબર ન ચાલવા સહિત અનેક મુશ્કેલીઓથી દરેક વ્યક્તિએ ક્યારેકને ક્યારેક ઝઝૂમવું પડે છે. આ સ્થિતિમાં શિવજી મૃત્યુંજય મંત્ર વિશેષ લાભકારી છે. ओम् त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम्। उर्वारुकमिवबन्धनान्मृत्योर्मुक्षीयमामृतात्।। આ મંત્રના ઉચ્ચારણમાં સહેજ પણ દોષ સ્વીકારવામાં આવતો નથી. તેનું આદરની મુદ્રામાં ઉચ્ચારણ કરવું જોઈએ. તેનાથી મૃત્યુ સંકટ ટળી જાય છે. આ મંત્ર પર વિવિધ વૈજ્ઞાનિક શોધ ચાલુ છે. ઘણી હોસ્પિટલોમાં આ મંત્રનો પાઠ કરાવીને દર્દી પર મંત્રના પ્રભાવનું રિસર્ચ પણ કરવામાં આવ્યું છે. શારીરિક તકલીફોમાં આ મંત્ર પ્રભાવી હોવાની સાથે અન્ય ભૌતિક તથા દૈવિક સંતાપમાં પણ અસરકારક છે. શનિની સાડા સાતી અને ઢૈયાનો નકારાત્મક પ્રભાવ મહામૃત્યુંજયના જપથી દૂર થાય છે. વિશેષ અનુષ્ઠાનમાં સવા લાખ જાપ કરવામાં આવે છે. તેનો દસાંશ હવન કરવામાં આવે છે. તેમાં 11 સાધકોનો સહયોગ લેવામાં આવે છે. આ જાપ અને હવનથી ઈચ્છિત પરિણામની પ્રાપ્તિ થાય છે. નિત્ય પૂજામાં આ મંત્રના પાઠથી સંકટો વ્યક્તિથી દૂર રહે છે. મોદી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ યોજના દ્વારા દરેકના ખાાતામાં જમા કરશે એક લાખ રૂપિયા ? જાણો શું કરી સ્પષ્ટતા લીંબડી-લખતર રોડ ઉપર બાઇક-છકડો વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત Team India ના આ ગુજરાતી ક્રિકેટરે કર્યા લગ્ન, કોઈને ખબર પણ ન પડી, Photos
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા

Embed widget