શોધખોળ કરો

Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર કરી લો આ ખાસ ઉપાય, ધન-સંપત્તિની દરેક સમસ્યાનું થશે સમાધાન

Mahashivratri 2023: મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. શિવે કુબેર દેવને વરદાન આપ્યું હતું કે, જે પણ ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેના પર ધનની વર્ષા થશે. કુબેર કૃત શિવ સ્તુતિ વિશે

મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. દેવી પાર્વતી અને ભગવાન ભોલેનાથ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર લગ્નના બંધનમાં બંધાયા હતા. મહાશિવરાત્રીના ઉપવાસ કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિ મળે છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પર કુબેર દેવતા કેટલાક વિશેષ ઉપાયોથી ખૂબ જ પ્રસન્ન થાય છે. આવો જાણીએ મહાશિવરાત્રી પર ભૌતિક વૈભવની સંપદા માટે શું કરશો.

શિવ પૂજાથી કુબેર દેવ પ્રસન્ન થશે

વિનાશના દેવતા ભોલેનાથને દેવોના દેવ કહેવામાં આવે છે. એ જ રીતે દેવતાઓમાં કુબેરને સંપત્તિનો રાજા માનવામાં આવે છે. કુબેર સુખ-સમૃદ્ધિ અને સંપત્તિના દેવતા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય. કારણ કે ભગવાન કુબેર ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવની કૃપાથી જ કુબેરને ધનપતિ કહેવામાં આવ્યા છે. દંતકથા અનુસાર, ભગવાન શિવે વરદાન આપ્યું હતું કે જે ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેના પર ધન અને સમૃદ્ધિની વર્ષા થશે. મહાશિવરાત્રી પર કુબેરના મંત્રનો જાપ કરવાથી ભોલેનાથની સાથે ભગવાન કુબેર પણ કૃપા પ્રાપ્ત  થાય છે.

ધનલાભ માટે  આ વિધિથી કરો પૂજા

  • મહાશિવરાત્રીના દિવસે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરો.
  • ભગવાન શિવના મંદિરમાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઘીનો ચારમુખી દીવો પ્રગટાવો અને પછી ઓમ શ્રી, ઓમ હ્રી શ્રી, ઓમ હ્રી શ્રી ક્લીમ વિત્તેશ્વરાય: નમઃ મંત્રનો 1008 વાર જાપ કરો.
  • બેલપત્રના ઝાડના મૂળ પાસે બેસીને આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેની અસર વધે છે. ધ્યાન રાખો કે મંત્રના જાપમાં કોઈ ભૂલ ન થવી જોઈએ.
  • આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ મંત્ર ખૂબ જ અસરકારક કહેવાય છે. ઘરની ગરીબી દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.
  • ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા લોકોએ છ મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.

 મહાશિવરાત્રિનું મહત્વ

 મહાશિવરાત્રી - મહા એટલે મહાન, શિવરાત્રી એટલે શિવની રાત્રિ. એટલે કે શિવની મહાન રાત્રિ. મહાશિવરાત્રીની રાત ખૂબ જ શુભ માનવામાં આવે છે, કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ સાચા મનથી શંભુની પૂજા કરે છે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. સૂતેલું નસીબ જાગે છે. વાસ્તુદોષની અશુભ અસરો સમાપ્ત થાય છે.

 Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

Embed widget