શોધખોળ કરો

Mangal Gochar 2023: 7 દિવસ બાદ થનારું મંગળ ગોચર,આ 4 રાશિના જાતક માટે રહેશે શુભ

18 ઓગસ્ટે મંગળનો પ્રવેશ કન્યા રાશિમાં થશે. આ રાશિ પરિવર્તન 12માંથી 4 રાશિ માટે શુભ બની રહેશે, ચાલો જાણીએ કઇ રાશિના જાતકનું જીવન બદલાશે.

Mangal Gochar 2023:આજથી 7 દિવસ પછી ભૂમિ પુત્ર કહેવાતા મંગળનું  રાશિમાં પરિવર્તન થવાનું છે એટલે મંગળ અન્ય રાશિમાં ગોચર કરશે. મંગળ 18 ઓગસ્ટ, શુક્રવારે બપોરે 04:12 કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળને હિંમત અને બહાદુરીનો કારક માનવામાં આવે છે. કન્યા રાશિમાં તેના આગમન સાથે 4 રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મંગળ તેમના ભાગ્યને ઉલટાવી દેશે. મંગળની સકારાત્મક અસર તેમના જીવનમાં જોવા મળશે. મંગળ 3 ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહેશે.

કર્કઃ કન્યા રાશિમાં મંગળનો પ્રવેશ કર્ક રાશિના લોકોની હિંમત, શક્તિ અને ઉર્જા વધારનાર સાબિત થશે. આ દરમિયાન તમે તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો. તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો. ભાઈ-બહેન સાથેના સંબંધો સારા રહેશે.

વૃશ્ચિક: મંગળની સકારાત્મક અસર વૃશ્ચિક રાશિ પર જોવા મળશે. જે તમારા વિરોધી છે અથવા તમારી સાથે દુશ્મની છે, તેઓ પણ તમારા મિત્ર બની જશે. તમારું સોશિયલ નેટવર્ક મજબૂત બનશે. આ દરમિયાન જો તમે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમને તેમાં સફળતા મળશે.

ધન: વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા લોકો માટે મંગળનું ગોચર  સારા સમાચાર લાવશે. તમને વિદેશમાં નોકરી મળવાની સંભાવના છે. વેપારી વર્ગને મુસાફરી કરવી પડી શકે છે, તે તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે તમારા કાર્યને વિસ્તૃત કરશે. જે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી બનાવશે.

જો કે, વધુ પડતા કામને કારણે તમારું અંગત જીવન પ્રભાવિત થઈ શકે છે. વ્યસ્તતાને કારણે તમે પરિવારને ઓછો સમય આપી શકશો. વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યના સારા માટે વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે છે. આ સમય દરમિયાન તમારી હિંમત અને શક્તિમાં કોઈ કમી નહીં આવે.

મકરઃ મંગળનું રાશિ પરિવર્તન તમારા જીવન માટે શુભ સાબિત થશે. શુભ પ્રભાવના કારણે મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે, જેના કારણે માનસિક શાંતિ પ્રાપ્ત થશે. 18 ઑગસ્ટ પછી તમે ઘરમાં કોઈ શુભ કાર્ય કરી શકો છો. પૂજા-પાઠ, હવન, પ્રવચન કે કથાનું આયોજન કરી શકાય.

18મી ઓગસ્ટથી 3જી ઓક્ટોબરની વચ્ચે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તમને દાન કરવું ગમશે. આ દરમિયાન તમારું નેટવર્ક મજબૂત રહેશે. માત્ર એટલું ધ્યાન રાખો કે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો અને કોઈની મજાક ન કરો.  

ટોપ સ્ટોરી

ધનતેરસ 2026 ખરીદી મુહૂર્ત: સોનું-ચાંદી અને વાસણો ખરીદવાનો શ્રેષ્ઠ સમય કયો? જુઓ ચોઘડિયા
ધનતેરસ 2026 ખરીદી મુહૂર્ત: સોનું-ચાંદી અને વાસણો ખરીદવાનો શ્રેષ્ઠ સમય કયો? જુઓ ચોઘડિયા
રાહુ-કેતુ ગોચર 2026: 18 મહિના માટે મકર અને કર્ક રાશિમાં પ્રવેશ, જાણો 12 રાશિઓ પર પ્રભાવ
રાહુ-કેતુ ગોચર 2026: 18 મહિના માટે મકર અને કર્ક રાશિમાં પ્રવેશ, જાણો 12 રાશિઓ પર પ્રભાવ
ગોવર્ધન પૂજા 2026: કાન્હાને કેમ ધરાવાય છે 56 ભોગ? જાણો 7 દિવસ અને 8 પ્રહરનું અનોખું ગણિત
ગોવર્ધન પૂજા 2026: કાન્હાને કેમ ધરાવાય છે 56 ભોગ? જાણો 7 દિવસ અને 8 પ્રહરનું અનોખું ગણિત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
Embed widget