શોધખોળ કરો

Numerology: ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ મૂલાંકના વ્યક્તિ, પરિવારનું નામ કરે છે રોશન

કોઈપણ મહિનાની 1, 10, 28, 19 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 1 હશે. જ્યારે કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે જન્મેલા બાળકનો મૂળાંક નંબર 7 હશે

Numerology:  અંકશાસ્ત્રમાં દરેક સંખ્યાનું વિશેષ મહત્વ હોય છે. અંકશાસ્ત્ર રેડિક્સ નંબર પર આધારિત છે. આ 0 થી 9 અંકોની વચ્ચે છે. અંકશાસ્ત્રમાં દરેક સંખ્યાની પોતાની વિશેષતા હોય છે. અંકશાસ્ત્રમાં, ચોક્કસ મૂલાંકના લોકો ખૂબ નસીબદાર માનવામાં આવે છે. આમાં મૂલાંક 1 અને 7 વાળા લોકો ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે.

કોઈપણ મહિનાની 1, 10, 28, 19 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 1 હશે. જ્યારે કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે જન્મેલા બાળકનો મૂળાંક નંબર 7 હશે. આ તારીખો પર જન્મેલા લોકો તેમના જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરે છે. આવો જાણીએ આ મૂલાંક અંકો સાથે જોડાયેલી ખાસ વાતો.

મૂલાંક નંબર 1 અને 7 વાળા લોકો પોતાના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. અંકશાસ્ત્ર અનુસાર આ મૂલાંકના લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ લોકો વાંચવામાં ખૂબ જ ઝડપી હોય છે. આ લોકો બાળપણથી જ અભ્યાસમાં ટોપ હોય છે. પોતાની મહેનતના આધારે આ લોકો પોતાના પરિવારને ગૌરવ અપાવે છે. આ મૂલાંકમાં જન્મેલા મોટાભાગના લોકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે. આ લોકો શ્રેષ્ઠ કારકિર્દી બનાવે છે. આ મૂલાંકના લોકો રાજકારણ, નાગરિક સેવા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં જાય છે. આ લોકો જ્યાં જાય છે ત્યાં ખૂબ નામ અને પૈસા કમાય છે. આ મૂલાંકના લોકોને નાની ઉંમરમાં જ ઘણી લોકપ્રિયતા મળે છે.

પરિવારના સભ્યોનું ભાગ્ય બદલી નાખે છે

અંકશાસ્ત્રમાં 1 અને 7 નંબરને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મૂલાંક વાળા લોકો જન્મથી ભાગ્યશાળી હોય છે. એવું માનવામાં આવે છે કે, તેમનો જન્મ થતાં જ પરિવારની કિસ્મત ચમકી જાય છે. આ લોકો પોતાના પરિવારના સભ્યોનું ભાગ્ય બદલી નાખે છે. જ્યારે આ લોકો મોટા થાય છે, ત્યારે તેઓ તેમના પરિવારની આર્થિક સ્થિતિ બદલી નાખે છે. મૂલાંક 1 ના લોકો સૂર્યના પ્રભાવથી ખૂબ જ આત્મવિશ્વાસુ, નિર્ભય અને હિંમતવાન હોય છે. આ લોકો બિઝનેસ અને રાજનીતિમાં ઘણું નામ કમાય છે.

7 નંબરના લોકો તેમના પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે. આ મૂલાંકના લોકોને તેમના નમ્ર સ્વભાવના કારણે પરિવારમાં દરેક વ્યક્તિ તરફથી ઘણો પ્રેમ મળે છે. આ મૂલાંકના લોકો ક્યારેય પોતાની સ્વતંત્રતા સાથે સમાધાન કરતા નથી. આ લોકો શક્તિશાળી, લડત આપનાર અને ને ક્યારેય હાર ન માનનાર હોય છે. આ લોકો ખૂબ મહત્વાકાંક્ષી હોવા ઉપરાંત સારા વિચારક પણ હોય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget