શોધખોળ કરો

Ganesh Chaturthi 2025: બાપ્પાના સ્વાગતમાં ફટાફટ બનતાં આ લાડુનો ધરાવો ભોગ, જાણો રેસિપી

Ganesh Chaturthi 2025: આ લાડુ સ્વાદમાં નંબર વન છે. ઓછામાં ઓછા ઘીમાં તૈયાર થતાં સ્વાદિષ્ટ લાડૂની રેસિપી જાણીએ

Ganesh Chaturthi 2025:ગણેશ ચતુર્થીનો ઉત્સવ સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે ગણપતિ બાપ્પાનું સ્વાગત અનેક રીતે કરાઇ છે. બાપ્પાને મોદક ખૂબ જ પ્રિય છે.  સૂજીના લાડૂ ખૂબ સ્વાદિષ્ટ હોવાની સાથે ઝડપથી બની જાય છે અને ઘીનો પણ ઓછઓ ઉપયોગ થાય છે.

હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે 27  ઓગસ્ટે ગણપતિ બાપ્પાની જન્મજયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરે છે. તમામ પ્રકારની તૈયારીઓ સાથે ગણપતિ બાપ્પાનો પ્રિય ભોગ બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને મનપસંદ ભોજન અર્પણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, ગણેશ ચતુર્થીના દિવસે, તમે કેટલાક અલગ-અલગ સોજીના લાડુ બનાવીને ગણપતિજીને અર્પણ કરી શકો છો. તે બનાવવું ખૂબ જ સરળ છે. સૂજીના લાડુ સ્વાદમાં નંબર વન છે અને તમે તેને ઓછા ઘીમાં પણ બનાવી શકો છો, તો ચાલો જાણીએ સોજીના લાડુ બનાવવાની સરળ રેસિપી વિશે.

સૂજીના લાડુ માટે જરૂરી સામગ્રી

સૂજીના લાડુ ઉપરથી સખત લાગે પણ અંદરથી નરમ હોવા જોઈએ. આ લાડુ સૌથી શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. આ માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. જેમ કે સોજી, ઘી, ખાંડ, કાજુ, બદામ, કિસમિસ, નાની એલચીની જરૂર પડે છે.

સૂજીના લાડુ બનાવવાની રીત

સૂજીના લાડૂ બનાવવા માટે સૌ પ્રથમ ઘી ગરમ કરો અને તેમાં સૂજી શેકી લો સૂજી શેકાઇ ગયા બાદ તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળીને મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવો. હવે ગેસ પરથી ઉતારીને તેમાં ડ્રાયફ્રૂટ નાખીને લાડુના શેપમાં તેને બનાવી દો.  સ્વાદ વધારવા માવો અને માવાના પૈંડા ઉમેરી શકો છો. સ્વાદિષ્ટ લાડૂ તૈયાર છે. બાપ્પાને ભોગ લવાવ્યા બાદ લાડૂ સર્વ કરો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા

IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન

ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત

IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ

પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર

Embed widget