શોધખોળ કરો

Vinayak Chaturthi 2023: આ વર્ષની અંતિમ વિનાયક ચતુર્થીના અવસરે વ્રતની સાથે કરો આ સિદ્ધ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ , જાણો શુભ મૂહૂર્ત

વર્ષ 2023ની છેલ્લી વિનાયક ચતુર્થી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.ભક્તો પર ગણપતિની વિશેષ કૃપા વરસશે. માર્ગશીર્ષ વિનાયક ચતુર્થીની તારીખ, સમય અને મહત્વ જાણો.

Margashirsha Vinayak Chaturthi 2023:રિદ્ધિ-સિદ્ધિ અને બુદ્ધિના દાતા ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા માટે દર મહિને વિનાયક ચતુર્થીનું વ્રત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે પણ વિનાયક ચતુર્થીના દિવસે ગૌરી નંદન વિઘ્નહર્તા શ્રી ગણેશની ભક્તિભાવથી પૂજા કરે છે તેમની બધી સમસ્યાઓ દૂર થવા લાગે છે.

માર્ગશીર્ષ મહિનામાં આવતી વિનાયક ચતુર્થી ગણેશ ભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વિનાયક ચતુર્થી પર ચંદ્ર જોવાની મનાઈ છે. ચાલો જાણીએ માર્ગશીર્ષ મહિનાની વિનાયક ચતુર્થીની તારીખ, સમય અને મહત્વ.

માર્ગશીર્ષ વિનાયક ચતુર્થી 2023 તારીખ

માર્ગશીર્ષ મહિનાની વિનાયક ચતુર્થી 16 ડિસેમ્બર 2023, શનિવારે છે. આ વર્ષની છેલ્લી વિનાયક ચતુર્થી હશે. આ દિવસે ધન સંક્રાંતિ, વિનાયક ચતુર્થી વ્રત તમામ હાનિકારક અસરોને દૂર કરવા માટે રાખવામાં આવે છે.

માર્ગશીર્ષ વિનાયક ચતુર્થી 2023 મુહૂર્ત

પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 15 ડિસેમ્બર 2023 ના રોજ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 16 ડિસેમ્બર 2023 ના રોજ રાત્રે 8 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સવારે ગણપતિની પૂજા કરવામાં આવે છે.

ગણેશ પૂજાનો સમય - સવારે 11.14 થી બપોરે 13.18 વાગ્યા સુધી

અવધિ - 02 કલાક 04 ​​મિનિટ

ચંદ્રદર્શન પર પ્રતિબંધ - સવારે 10.18 થી 08.59 સુધી (આ દિવસે ચંદ્ર જોવાથી કલંક લાગે છે)

વિનાયક ચતુર્થી વ્રતનું મહત્વ

ગણેશજીની આરાધના કરવાથી હંમેશા સર્વ કાર્યમાં  સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને અમૃતની વર્ષા થાય છે. વિનાયક ચતુર્થીને વરદ વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારી કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે આ વ્રત કરવાનું વિધાન છે.  કહેવાય છેકે કાર્યસિદ્ધિ માટે અને સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે વિઘ્નહર્તાનું આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે પૂજા વ્રત સાથે ગણેશજીને દુર્વા અર્પણ કરીને આપની કામનીની પૂર્તિ માટે કામના કરો. કહેવાય છે આ ઉપાયથી મનોકામનાની અચૂક પૂર્તિ થાય છે.                

Disclaimer: Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Embed widget