શોધખોળ કરો

Pitru Paksha: પિત્તૃપક્ષનો પ્રારંભ, શ્રાદ્ધ દરમિયાન કયાં કામ કરવા વર્જિત, જાણો પિતૃ કયા કારણે થાય છે નારાજ

Pitru Paksha Niyam: પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થયો અને 21 સપ્ટેમ્બરે પૂર્ણ થશે, આ દિવસો પિતૃને સમર્પિત છે.આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ નારાજ થાય છે.

Pitru Paksha Niyam:હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું ઘણું મહત્વ છે. પિતૃ પક્ષમાં, પૂર્વજોને સંપૂર્ણ ભક્તિ સાથે યાદ કરવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષ દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાથી શરૂ થાય છે જે 15 દિવસ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ દિવસોમાં અમુક વસ્તુઓ કરવાની મનાઈ છે. કહેવાય છે કે આ કામ કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે. આવો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન ક્યા કામ ન કરવા જોઈએ.

પિતૃ પક્ષમાં આ 5 કામ ન કરવા જોઈએ

  • પિતૃ પક્ષ દરમિયાન સમગ્ર 15 દિવસ સુધી ઘરમાં સાત્વિક વાતાવરણ હોવું જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માંસાહારી ખોરાક ન બનાવવો જોઈએ. જો શક્ય હોય તો આ દિવસોમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
  • પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ 15 દિવસ સુધી પોતાના વાળ અને નખ ન કાપવા જોઈએ. આ સાથે આ લોકોએ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.
  • એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો પક્ષીઓના રૂપમાં પૃથ્વી પર આવે છે. તેથી તેમને હેરાન ન કરવા જોઈએ. આમ કરવાથી પિતૃ નારાજ થાય છે, તેના બદલે પિતૃપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જોઈએ.
  • પિતૃ પક્ષ દરમિયાન માત્ર માંસાહારી જ નહીં પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ પણ ખાવી વર્જિત માનવામાં આવે છે. આ દિવસોમાં ગોળ, કાકડી, ચણા, જીરું અને સરસવના શાક ન ખાવું વર્જિક છે.
  • પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતૃ પક્ષમાં લગ્ન, મુંડન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન શોકનું વાતાવરણ હોય છે, તેથી આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
Embed widget