શોધખોળ કરો

Rath Saptami 2023: કાર્ય સફળતા માટે રથ સપ્તમીના દિવસે કરો આ અચૂક ઉપાય, મળશે કાર્યસિદ્ધિનું વરદાન

Surya Saptami 2023:આજે, માહ મહિનાના શુક્લ પક્ષની સાતમા દિવસે રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે કેટલાક ચોક્કસ ઉપાય કરો.

Surya Saptami 2023:આજે, માહ મહિનાના શુક્લ પક્ષની    સાતમા દિવસે રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે કેટલાક ચોક્કસ ઉપાય કરો.

આજે, માહ મહિનાના શુક્લ પક્ષની     સાતમા દિવસને રથ સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે  28 જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને રથ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ ખાસ કરીને આ દિવસે ઉપવાસ કરે છે,

પરંતુ જો આપની  કુંડળીમાં સૂર્ય નબળો છે, અથવા તમને શુભ પરિણામ નથી મળી રહ્યું, તો રથ સપ્તમીએ ઉપવાસ પૂજા કરવાથી આપને શુભ ફળની પ્રાપ્તી થશે. રથ સપ્તમીના દિવસે કરવામાં આવેલ ઉપાયો તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવે છે.

સૂર્યને મજબૂત કરવાના ઉપાય

  • રથ સપ્તમીના દિવસે મીઠાનું સેવન કરવાની મનાઈ છે.
  • આ દિવસે  મીઠાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
  • આ દિવસે નદીમાં તલના તેલનો દીવો પ્રગટાવીને તેનું  દાન કરો, તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે.
  • આ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે.
  • નહાવાના પાણીમાં લાલ ચંદન, ગંગાજળ અને કેસર નાખીને સ્નાન કરો, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
  • તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે, સ્નાન અને પૂજા કર્યા પછી, કોઈ ગરીબ બ્રાહ્મણને મસૂર, ગોળ, તાંબુ, ઘઉં, લાલ અથવા નારંગી રંગનું કપડાનું દાન કરો.આ ઉપાયથી આપની  કુંડળીમાં સૂર્ય બળવાન બનશે.

 રથ સપ્તમીના દિવસે મળશે શુભ ફળ

રથ સપ્તમીનું વ્રત કરવાથી તમામ રોગોનો નાશ થાય છે. આ સાથે તમને તમારા કરિયરમાં પ્રગતિ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો આ ઉપાયો કરવાથી સૂર્ય બળવાન બને છે અને શુભ ફળ આપે છે. રથ સપ્તમીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. ત્યારબાદ ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરવી જોઈએ. આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી અને નિશ્ચિત ઉપાયોથી કુંડલીનો સૂર્ય બળવાન બને છે અને શુભફળની પ્રાપ્તી થાય છે.

Disclaimer: હીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget