શોધખોળ કરો

Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન

શ્રાવણ (Shrawan 2026)માં રૂદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષના ઘણા પ્રકાર છે, જેમાં દરેક માટે અલગ-અલગ ફાયદા જણાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષના કયા કયા ફાયદા છે, જાણીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરવું લાભદાયક, દરેક પ્રકારના અલગ લાભ.
  • સાત, ચાર અને એકવીસ મુખી રુદ્રાક્ષ ધન, સમૃદ્ધિ આપે છે.
  • બે મુખી દામ્પત્ય સુખ, બાર સૂર્યકૃપા, પાંચ માનસિક શાંતિ.

Shrawan 2026 : આજે 13 ઓગસ્ટ ગુરૂવારનો દિવસ અને શ્રાવણ સુદ એકમ આજથી પાવન શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જાણીએ રૂદ્રાક્ષ ધારણ કરવા માટેનો ઉત્તમ સમય છે. 

શ્રાવણ (Shrawan 2026)માં રૂદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષના ઘણા પ્રકાર છે, જેમાં દરેક માટે અલગ-અલગ ફાયદા જણાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષના કયા કયા ફાયદા છે, જાણીએ..

 Rudraksh : શ્રાવણ  (Sawan 2026)માં રૂદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષના ઘણા પ્રકાર છે, જેમાં દરેક માટે અલગ-અલગ ફાયદા જણાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષના કયા કયા ફાયદા છે, જાણીએ..

7 Mukhi Rudraksha Benefits: ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાત મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે છે. શ્રાવણમાં માં તેને ધારણ કરવું ખૂબ જ ફળદાયી છે. સાત મુખી રુદ્રાક્ષમાં મા લક્ષ્મીનો વાસ છે. જે તેને ધારણ કરે છે તેમની સંપત્તિ અને કીર્તિમાં વધારો થાય છે. હંમેશા સંપત્તિ રહે છે. રુદ્રાક્ષને યોગ્ય પદ્ધતિથી ધારણ કરીએ તો જ તેનો સંપૂર્ણ લાભ મળે છે.

4 Mukhi Rudraksha Benefits: રૂદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રાવણમાં ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન બ્રહ્માની કૃપા પ્રાપ્ત થાય છે. આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ માનવામાં આવે છે.

2 Mukhi Rudraksha Benefits: બે મુખી રુદ્રાક્ષ ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત છે. તે ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપનું પ્રતીક છે. સાવન માં તેને ધારણ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે. શંકરજી અને મા પાર્વતી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

21 Mukhi Rudraksha Benefits: 21 મુખી રુદ્રાક્ષ ધનના દેવતા કુબેર સાથે સંબંધિત છે. એકવીસ મુખી રુદ્રાક્ષ ધારણ કરનારને ક્યારેય ધનની કમી થતી નથી. તે મા લક્ષ્મીને આકર્ષે છે. 21 મુખી રુદ્રાક્ષ સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે ગરીબ પણ ધનવાન બને છે.

12 Mukhi Rudraksha Benefits: બાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. તેને પહેરનાર વ્યક્તિ ઊર્જાવાન રહે છે. 12 મુખી રૂદ્રાક્ષથી ભાગ્યોદય થાય છે.

5 Mukhi Rudraksha Benefits: પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. તે માનસિક શાંતિ આપે છે સાથે જ તે અકાળ મૃત્યુથી બચાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Frequently Asked Questions

શ્રાવણ મહિનામાં રૂદ્રાક્ષ ધારણ કરવાના શું ફાયદા છે?

શ્રાવણ મહિનામાં રૂદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી વિવિધ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

સાત મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી શું લાભ થાય છે?

સાત મુખી રૂદ્રાક્ષ ધનની દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે. તેને ધારણ કરવાથી સંપત્તિ અને કીર્તિમાં વધારો થાય છે અને હંમેશા ધન રહે છે.

ચાર મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી કયા દેવતાની કૃપા મળે છે અને તેના ફાયદા શું છે?

ચાર મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન બ્રહ્માની કૃપા પ્રાપ્ત થાય છે. તે ધનની પ્રાપ્તિ કરાવે છે અને આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
નાગ પંચમી 2026: સૂર્ય-કેતુની ખતરનાક યુતિ, આ 3 રાશિઓને આર્થિક નુકસાન અને અકસ્માતનો ખતરો
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026 : પવિત્ર શ્રાવણ માસમાં ચંદનનો આ ઉપાય કરશે બેડોપાર, મળશે મહાદેવની અસીમ કૃપા
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
Shrawan 2026: પાવન શ્રાવણમાં આ મંત્રનો કરો જાપ, ધનલાભ સાથે થશે સઘળી મનોકામના પૂર્ણ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
સાપ્તાહિક રાશિફળ: 17થી 23 ઓગસ્ટ 2026નું સપ્તાહ મેષથી મીન રાશિ માટે કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget