શોધખોળ કરો

શું આપની કુંડલીમાં મંગળદોષ છે? આ રીતે શિવ કૃપા કરવાથી થશે દૂર, જાણો વિધિ

જો આપની કુંડલીમાં મંગલ દોષ હોય કે અન્ય કોઇ મંગલ સંબંધિત સમસ્યા હોય તો આ શિવ પૂજાથી તેને દૂર કરી શકો છો. મંગળ ગ્રહનો જીવન પર શું પ્રભાવ હોય છે.

જીવનમાંથી અમંગલ કરી રીતે થશે દૂર જો આપની કુંડલીમાં મંગલ દોષ હોય કે અન્ય કોઇ મંગલ સંબંધિત સમસ્યા હોય તો આ  શિવ પૂજાથી તેને દૂર કરી શકો છો. મંગળ ગ્રહનો જીવન પર શું પ્રભાવ હોય છે. તે સમજીએ. મંગળ ગ્રહમાં સેનાપતિ મનાય છે. મંગળ શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છે. મંગળ પરાક્રમનો સ્વામી છે. તેનું મુખ્ય તત્વ અગ્નિ છે, કર્કરાશિમાં મંગળ તત્વ સૌથી વધુ નબળો હોય છે.

મંગળનો જીવન પર  શું હોય છે પ્રભાવ?મંગળ ગ્રહમાં સેનાપતિ મનાય છેમંગળ શક્તિ અને ઊર્જા પ્રદાન કરે છેમંગળ પરાક્રમનો સ્વામી છેમંગળનું મુખ્ય તત્વ અગ્નિ છેમગંળદોષથી શું સમસ્યા સર્જાય છે.

 જો આપની કંડલીમાં મંગળદોષ હોય તો તે અનેક સમસ્યા ઉત્પન કરી શકે છે.  આપના આત્મવિશ્વાસનું સ્તર નીચું થઇ જાય છે. તેમજ જેનો મંગળ નબળો હોય તેનો સ્વભાવ ક્રૂર અને ગુસ્સોવાળો થઇ જાય છે. તે લોકો વધુ આક્રમક હોય છે. મગંળ ખરાબ હોય તો સાહસ અને આત્મવિશ્વાસનુ સ્તર નીચું હોય છે.મંગળ ખરાબ હોય વાદ વિવાદ કોર્ટ કચેરી ચાલ્યા કરે છે. મંગળનો દુષ્પ્રભાવ લગ્નજીવન પર પડે તો લગ્નવિચ્છેદ જેવી સ્થિતિનો પણ સામન કરવો પડે છે.

મંગળદોષને શિવ પૂજાથી કઇ રીતે કરશો દૂર

જો કુંડલીમાં મંગળદોષ હોય તો આપ શિવપૂજા દ્રારા કુંડલીમાંથી મંગળના દોષને દૂર કરી શકાય છે. આ માટે આ શિવજીને લાલ ફુલ અર્પણ કરો. જળમાં લાલ ફુલની પાંખડી ઉમેરીને તેને મહાદેવને અર્પણ કરો.આ સાથે ઓમ નમ: ભગવતે રૂદ્રાય નમો જાપ કરો. જો આ પ્રયોગ 15 દિવસ સુધી કરવાથી આપના મંગળના કારણે સર્જાયેલા  સ્વભાવના દોષો દૂર થશે.

આત્મવિશ્વાસ માટે કરો ઉપાય

રોજ લાલ વસ્ત્ર ઘારણ કરીને શિવજીની સમક્ષ બેસો, ગૂગળની ધૂપબતી કરો. શિવ સમક્ષ બેસીને શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરો. આ પ્રયોગ દર મંગળવાર કરો. આપનામાં ઉર્જામનો સંચાર થશે, પોપર્ટી સંબંધિત સમસ્યાને ગોળ યુક્ત જળનો શિવજીને અભિષેક કરવો.

ટોપ સ્ટોરી

Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri 2026: લગ્નમાં વિલંબ સહિતની સમસ્યાને દૂર કરવા માટે નવરાત્રિમાં કરો આ સિદ્ધ ઉપાય
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri Upay: નવરાત્રિ દરમિયાન શુક્રવારે કરો આ ઉપાય, ધનધાન્યમાં થશે વૃદ્ધિ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Navratri 2026: નવરાત્રીનો છઠ્ઠો માતા કાત્યાયનીને સમર્પિત, જાણો પૂજા વિધિ મંત્ર અને મહત્વ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Embed widget