શોધખોળ કરો

Shani Amavasya 2022: શનિ અમાવસ્યા પર ભૂલથી પણ ન કરો 5 કામ, શનિદેવ થાય છે ક્રોધિત, લાગે છે શનિ દોષ

ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.

Shani Amavasya 2022: ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.

27 ઓગસ્ટ, 2022 ના રોજ, ભાદરવાની અમાવાસ્યા પર, શનિ અમાવસ્યા 2022 નો યોગ બની રહ્યો છે. જ્યારે અમાવસ્યા તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. 14 વર્ષ બાદ ભાદોની અમાવાસ્યાના દિવસે શનિ અમાવસ્યાનો સંયોગ બની રહ્યો છે. ખાસ વાત એ છે કે આ દિવસે શનિ પોતાની રાશિ મકર રાશિમાં રહેશે. શનિદેવના પ્રકોપથી બચવા માટે આ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક કામ કરવા વર્જિત મનાય છે.. ચાલો જાણીએ શનિ અમાવસ્યા 2022 પર શું ન કરવું જોઈએ.

શનિ અમાવસ્યા તિથિ

  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ શરૂ થાય છે - 26 ઓગસ્ટ 2022, 12:23 મિનિટથી
  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે - 27 ઓગસ્ટ 2022, બપોરે 01:46 કલાકે

શનિ અમાવસ્યામાં શું  ન કરશો

શનિ અમાવસ્યા પર શનિદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે શનિદેવના મંદિરમાં તેમને સરસવનું તેલ ચઢાવો, પરંતુ ધ્યાન રાખો કે મંદિરથી પાછા ફરતી વખતે શનિદેવને તમારી પીઠ ન બતાવો. કહેવાય છે કે આમ કરવું અશુભ છે.

શનિશ્ચરી અમાવસ્યા પર શનિદેવની પૂજા દરમિયાન, તેમની સાથે તમારી આંખો ન મેળવો કારણ કે તેમની દ્રષ્ટિ પ્રતિકૂળ માનવામાં આવે છે. નેત્ર નમાવીને શનિદેવની પૂજા કરો. શનિદેવનો શ્રાપ છે કે તે જેના પર નજર નાખશે તેનું જીવન પરેશાનીઓમાં પસાર થશે. આ જ કારણ છે કે પૂજા દરમિયાન તેમની સાથે દ્રષ્ટિ સીધી રીતે  ન મેળવવી.

શનિવારે નખ, વાળ અને દાઢી કાપવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ થાય છે, તેથી શનિ અમાવસ્યા પર આ કામ કરવું વર્જિત છે.

નિરાધાર લોકોની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, જો શનિ અમાવસ્યા પર કોઈ અસહાય વ્યક્તિ મદદ માંગે તો તેને નકારશો નહીં. તમારી ક્ષમતા અનુસાર તેને મદદ કરો.

ખરાબ કાર્યો કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે, તેથી શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માતા-પિતા, ગુરુ, વડીલ, સ્ત્રીનું અપમાન ન કરવું. જે લોકો આવું કરે છે તેમને ભવિષ્યમાં શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડે છે.

 Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
16 ઓક્ટોબરે ગુરુની રાશિમાં ગોચર કરશે ચંદ્રમા, મેષ-સિંહ સહિત 4 રાશિઓને થશે ધનલાભ 
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget