શોધખોળ કરો

Shukrvar Upay: જિંદગીમાં પ્રગતિના રસ્તા બંધ થઇ ગયા છે? તો આજના દિવસે આ અચૂક ઉપાય કરો

શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સુખી જીવન, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુક્રવારે ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરો.

Shukrvar  Upay: શાસ્ત્રોમાં પૂજા માટે શુક્રવાર  મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે.  જીવનમાં પ્રગતિના માર્ગ બંઘ થઇ ગયા હોય. જીવન થંભી ગયું છે તેવું અનુભવાતું હોય તો આપ શુક્રવારે આ ઉપાય કરીને જીવનમાં  પ્રગતિના માર્ગને  ખોલી શકો છો.  

મા લક્ષ્મીને પ્રસન્ના કરવાના ઉપાય

  • શુક્રવારે પૂજામાં મા લક્ષ્મીને કમળના ફૂલ અને કોડી અર્પિત કરો. તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સાકર અને ખીર ચઢાવો.
  • શુક્રવારે ઘર સાફ કરો. મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો અનેતોરણ બાંધો
  • શુક્રવારે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કમલગટ્ટા અથવા સ્ફટિકની માળાથી કરો.
  •  

ધન લાભ માટે: કેટલાક લોકો પાસે પૈસાની કમી હોય છે. તો કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે પૈસા હોય છે પણ તે તેમના હાથમાં રહેતો નથી. તેના માટે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને કપૂરથી લક્ષ્મીજીની આરતી કરો. કપૂરમાં એક ચપટી રોલી ઉમેરો. આ પછી આ રાખને લાલ રંગના કાગળમાં નાખો અને તમારા પર્સ અથવા વોલેટમાં રાખો. આ ઉપાયથી ધનની આવકમાં વધારો થશે.

પત્નીને ભેટ આપોઃ જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને ખુશ રાખો. આવી સ્થિતિમાં શુક્રવારે પત્ની માટે ગિફ્ટ લાવો અને પત્નીની હથેળીમાં આપો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

નકારાત્મકતા દૂર કરો: કેટલીકવાર પ્રગતિ અટકી જાય છે કારણ કે નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. તેને દૂર કરવા માટે શુક્રવારે સાંજે પાંચમુખી દીવો પ્રગટાવીને મા લક્ષ્મીની આરતી કરો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ખુશીઓ આવશે.

સુખી લગ્ન જીવન માટેઃ શુક્રવાર દેવી લક્ષ્મી તેમજ શુક્રને સમર્પિત છે. શુક્ર સ્ત્રીનો ગ્રહ છે, જે પ્રેમ અને સૌંદર્યનો દેવ છે. સુખી દામ્પત્ય જીવન માટે શુક્રવારે મા લક્ષ્મીની સાથે શુક્રદેવની પૂજા કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
Shani Vakri 2026: ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ, 3 રાશિઓની વધશે મુશ્કેલી, રહો સાવધાન
Shani Vakri 2026: ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ, 3 રાશિઓની વધશે મુશ્કેલી, રહો સાવધાન
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget