શોધખોળ કરો

Surya Grahan 2023 :કાલે થશે સૂર્યગ્રહણ,શું ભારતમાં દેખાશે, જાણો કઇ રાશિ પર શુ થશે અસર

સૂર્યના ગ્રહ પરિવર્તનને કારણે શનિનો સિંહ રાશિ પર સીધો પ્રભાવ છે. કહેવાય છે કે શનિ જ્યાં જુએ છે ત્યાં તબાહી મચાવે  છે. તેથી, શનિની નજર સિંહ રાશિ પર છે, તેથી સિંહ રાશિને પણ લાભ થશે નહીં.

Surya Grahan 2023 :સૂર્યગ્રહણની ઘટના 14 ઓક્ટોબરે જોવા મળશે. તો ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થશે. જો કે સૂર્યગ્રહણ માત્ર અમેરિકામાં જ જોવા મળશે. આ વલયાકાર સૂર્યગ્રહણ અમેરિકાના કેટલાક રાજ્યો અને મેક્સિકોના કેટલાક ભાગોમાં થશે. બાકીના યુએસમાં તે અડધા અડધુ દેખાશે.

ઓક્ટોબરમાં બે મહત્વની ખગોળીય ઘટનાઓ બનવાની છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવાનું છે. 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ જોવા મળશે. આ વલયાકાર સૂર્યગ્રહણ હશે. બે અઠવાડિયા બાદ 28 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ જોવા મળશે. યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિકના ભાગોમાં દેખાશે. ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્ર દરમિયાન થશે. આ સ્થિતિ ત્યારે થશે જ્યારે પૃથ્વી બરાબર ચંદ્ર અને સૂર્યની વચ્ચે હશે.

હાલમાં મિથુન, તુલા, મકર, કુંભ અને વૃષભ જેવી તમામ રાશિઓને તાત્કાલિક લાભ મળશે, પરંતુ તેમણે કહ્યું કે 31 ઓક્ટોબર, 2023 પછી મેષ, વૃશ્ચિક, મિથુન, કર્ક, કન્યા, મીન અને ધનુરાશિને ઘણો ફાયદો થશે.

સૂર્યના ગ્રહ પરિવર્તનને કારણે શનિનો સિંહ રાશિ પર સીધો પ્રભાવ છે. કહેવાય છે કે શનિ જ્યાં જુએ છે ત્યાં તબાહી મચાવે  છે. તેથી, શનિની નજર સિંહ રાશિ પર છે, તેથી સિંહ રાશિને પણ લાભ થશે નહીં. સૂર્ય તુલા રાશિમાં જવાથી તુલા રાશિને પણ લાભ નહીં થાય. અને બાકીની અન્ય રાશિઓની સ્થિતિ સામાન્ય રહેશે.

સૂર્ય દેવ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં જશે

18 ઓક્ટોબરે સૂર્ય કન્યા રાશિમાંથી તુલા રાશિમાં જશે. જ્યાં સુધી લાભની વાત છે, મેષ રાશિ પર રાહુ અને ગુરુના સંયોગથી ચાંડાલ યોગ પહેલેથી જ બની રહ્યો છે. મંગળ તેનો ગુરુ છે, તેથી તેનો લાભ નહીં મળે. મેષ રાશિને 31 ઓક્ટોબર સુધી લાભ નહીં થાય.              

આ પણ વાંચો

યુદ્ધની વચ્ચે ઇઝરાયેલમાં રહેતી ગુજરાતી યુવતીએ શેર કર્યો વીડિયો, વર્ણવી ત્યાંની તાજા સ્થિતિ, જાણો શું કહ્યું ?

ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરને મળશે Z શ્રેણીની સુરક્ષા

Israel Hamas War: પીએમ ઈઝરાયલ- હમાસના યુદ્ધ વચ્ચે PM મોદીએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું, આ સંઘર્ષ.....’

'હમાસના આતંકવાદીએ સગર્ભા મહિલાનું પેટ ફાડી નાખ્યું, અજન્મા બાળક પર ચાકુના ઘા માર્યા', ક્રૂરતાની તમામ હદ વટાવી

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
નવરાત્રિમાં શનિ-મંગળ નવપંચમ યોગ, આ 3 રાશિઓ માટે શરુ થશે ગોલ્ડન ટાઈમ
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget