શોધખોળ કરો

Surya Gochar 2025:સૂર્યના ગોચરની આ 4 રાશિ પર વિપરિત અસર, રહો સાવધાન

Surya Gochar 2025: સૂર્ય કોઈપણ રાશિમાં 30 દિવસ રહે છે. સૂર્યના રાશિ પરિવર્તનને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જાણો કઈ 5 રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે

 Surya Gochar 2025: ગ્રહોના રાજા સૂર્ય  મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના ગોચરને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય દર ૩૦ દિવસે પોતાની રાશિ બદલે છે. વૃષભ રાશિમાં પ્રવેશને કારણે, આ ગોચરને વૃષભ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2025માં, 15 મેના રોજ  રાત્રે 12.11 મિનિટે, ગ્રહોનો રાજા સૂર્ય શુક્ર, વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્યના રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સૂર્ય લગભગ એક વર્ષ પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરને કારણે, આ રાશિના જાતકોએ આખા મહિના દરમિયાન ખૂબ કાળજી રાખવી પડશે, સૂર્યનું આગામી ગોચર 15 જૂને મિથુન રાશિમાં થશે. ચાલો જાણીએ કે તે રાશિઓ કઈ છે.

મેષ-

મેષ રાશિના લોકોએ સૂર્યના ગોચર પ્રત્યે સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને તેમના મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મુશ્કેલ હોઈ શકે છે. અભ્યાસ અને કોઈપણ સ્પર્ધામાં સાવધાની રાખો.

વૃષભ

આજથી આગામી એક મહિનો વૃષભ રાશિના લોકો માટે મુશ્કેલ રહેવાનો છે. પરિવારમાં સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો સાથે અથવા કાર્યસ્થળ પર તમારી વાણી મધુર રાખો, નહીં તો વિવાદ થઈ શકે છે.

સિંહ

વૃષભ સંક્રાંતિ સિંહ રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વિવાહિત જીવનમાં, જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ બની શકે છે. વ્યવસાયમાં સાવધાનીથી કામ કરો.

ધન

સૂર્યનું ગોચર ધન રાશિના લોકો માટે મુશ્કેલીઓ લાવી શકે છે. જીવનમાં કોઈ કામમાં અવરોધો આવી શકે છે, જેના કારણે તમે નિરાશ થઈ શકો છો.

મકર-

મકર રાશિના લોકો માટે આ સમય મુશ્કેલ હોઈ શકે છે. આ એક મહિનામાં તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. કોઈપણ પ્રકારની જાહેરાત કરશો નહીં. તમારા ગૌરવને ઠેસ પહોંચી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો

આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર

Tata Punch CNG કે Hyundai Exter CNG,7 લાખના બજેટમાં કઈ કાર ખરીદવી બેસ્ટ? જાણો ફિચર્સ

Embed widget