શોધખોળ કરો

Shani panoti 2022: આ વર્ષેમાં આ રાશિના જાતકને શનિની પનોતીથી મળશે મુક્તિ

હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.

Shani panoti  2022: હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન શનિદેવની નજર 5 રાશિઓ પર છે.

શનિ સાડા સાતીની જેમ શનિની પનોતીથી પણ  લોકોના જીવનને પ્રભાવિત કરે છે. ફરક માત્ર એટલો છે કે શનિની સાડાસાથીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિનીપનોતી નો   સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં તમે જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે  તેનાથી મુક્તિ ?

સાડા સાતીનો સમયગાળો સાડા સાત વર્ષનો છે અને શનિદેવની પનોતીનો સમયગાળો અઢી વર્ષનો છે. હાલમાં, શનિ મકર રાશિમાં સ્થિત છે, જ્યાં તે 29 એપ્રિલ 2022 સુધી રહેશે. આ પછી તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.આપને  જણાવી દઈએ કે આ સમયે શનિદેવની નજર 5 રાશિઓ પર છે. અહીં આપ જાણી શકશો કે શનિની પનોતીથી  પીડિત રાશિના જાતકોને ક્યારે મળશે મુક્તિ?

29 એપ્રિલ 2022માં શનિ આપની રાશિ બદલે છે. જેના કારણે મિથન અને તુલાને પનોતીથી મુક્તિ મળશે.  જો કે 21 જાન્યુઆરીથી ફરી તે મકર રાશિમાં જશે. જ્યાં 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે,

શનિ વક્રી થવાના કારણે   આ સમયગાળા દરમિયાન મિથુન અને તુલા રાશિના લોકો ફરી એકવાર શનિની પનોતીની  પકડમાં આવશે. જો કે આ રીતે જોઇએ તો  17 જાન્યુઆરી, 2023ના રોજ જ શનિની દશામાંથી આ રીતેને  સંપૂર્ણ મુક્તિ મળશે. જ્યાં આ બંને રાશિને પનોતી શનિની દશાથી મુક્તિ મળશે તો લ કર્ક અને વૃશ્ચિક રાશમાં અઢી વર્ષની દશા શરૂ થશે.  આની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડા સાતી શરૂ થશે અને  ધનુ રાશિને તેનાથી મુક્તિ મળશે.

શનિને બળવાન કરવાના ઉપાય

દર શનિવારે શનિદેવની પૂજા કરો. શનિ ચાલીસા અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. વડીલોનું સન્માન કરો. ભગવાન શિવની પૂજા કરો. પીપળના ઝાડ નીચે  સરસવના તેલનો દીવો પ્રગટાવો.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget