શોધખોળ કરો

Vastu Tips: રોગોથી દૂર રાખે છે વાસ્તુ મુજબ બનેલ કિચન, અપનાવો આ નિયમ

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર મુખ્ય દિશાઓ પર આધારિત છે. વાસ્તુ શાસ્ત્રના નિયમને અનુસરવાથી ઘરમાં ખુશહાલી આવે છે. ઘરમાં કિચન મહત્વપૂર્ણ સ્થાન છે.

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર મુખ્ય દિશાઓ પર આધારિત છે. વાસ્તુ શાસ્ત્રના નિયમને અનુસરવાથી ઘરમાં ખુશહાલી આવે છે. ઘરમાં કિચન મહત્વપૂર્ણ સ્થાન છે. આ સ્થિતિમાં રસોઇઘર પણ વાસ્તુ મુજબ હોય તે જરૂરી છે. જો વાસ્તુના નિયમને ધ્યાનમાં રાખીને રસોઇ ઘર બનાવવામાં આવે તો રોગ અને કલેશ બંને ઘરથી દૂર રહે છે.

કહેવાય છે કે, વાસ્તુમાં દરેક વસ્તુનો ઇલાજ છે. જો વાસ્તુના નિયમ મુજબ ઘરનું બાંધકામ કરવામાં આવે તો કેટલીક સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર મુખત્વે દિશાઓનુ જ્ઞાન છે. જેનાથી ઘરમાં ખુશહાલી આવે છે અને રોગ દ્રરિદ્રતા ક્લેશ દૂર રહે છે.

આ છે ઘરની યોગ્ય દિશા

રસોઇઘર બનાવતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખો, આપનું કિચન અગ્નિ કોણમાં હોય. તેનાથી ફાયદો થાય છે. આ દિશામાં રસોઇ ઘર હોય તો અન્ન અને ઘનની બરબાદી નથી થતી. ઘરના સદસ્યોનું પેટ ક્યારેય ખરાબ નથી થતું.

કરો આ ઉપાય

હવે સવાલ એ પણ છે કે, જો આપનું કિચન અગ્નિ દિશા સિવાય અન્ય ખૂણામાં બન્યું હોય તો શું કરી શકીએ. આ સ્થિતિમાં આપ રસોઇઘરની ઉત્તર દિશામાં સિંદૂરી ગણપતિની તસવીર લગાવી જોઇએ. આ ઉપાયથી વાસ્તુદોષનું નિવારણ થાય છે.

આ દિશામાં રાખો ગેસ

કિચનની દિશા નક્કી થયા બાદ  કિચનની ગેસનું સ્થાન એવી દિશામાં રાખવું જોઇએ કે રસોઇ કરનારનું મોં પૂર્વ દિશા તરફ રહે. આ રીતે ગેસ રાખવાથી ઘરમાં બરકત રહે છે અને ધન ધાનની વૃદ્ધિ થતી રહે છે.

રંગોનો ખ્યાલ રાખો

દિશાની જેમ રંગ પણ વાસ્તુશાસ્ત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. કિચનમાં થોડા બ્રાઇટ કલરને શુભ મનાય છે. નારંગી, આસમાની, લાઇટ બ્લુ, કલરને કિચન માટે અવોઇડ કરવો

આ દિશામાં ભોજન કરવું

ભોજન બનાવવાની સાથે ભોજનની દિશા કઇ હોવી જોઇએ, આ મુદે પણ વાસ્તુ શાસ્ત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જો આપનો ડાઇનિંગ એરિયા કિચન એરિયામાં હોય તો ભોજન લેનારનું મોં પૂર્વ દિશા તરફ રહે તે જરૂરી છે. આ રીતે ભોજન કરવાથી પેટ સંબંધિત કોઇ બીમારી થતી નથી અને પાચન સંબંધિત સમસ્યાની સમસ્યા પણ નથી નડતી. 

ટોપ સ્ટોરી

ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
Shani Vakri 2026: ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ, 3 રાશિઓની વધશે મુશ્કેલી, રહો સાવધાન
Shani Vakri 2026: ઓક્ટોબરમાં શનિની વક્રી ચાલ, 3 રાશિઓની વધશે મુશ્કેલી, રહો સાવધાન
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
પિતૃ પક્ષ સિવાય પણ આ 5 ખાસ દિવસોએ શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે
પિતૃ પક્ષ સિવાય પણ આ 5 ખાસ દિવસોએ શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
Embed widget