શોધખોળ કરો

US-Israel Strike Iran: ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

US-Israel Strike Iran:ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેર્ઇના મૃત્યુ અંગે વિવિધ દાવાઓ થઈ રહ્યા છે. દરમિયાન, ખામેનીની પુત્રી અને પૌત્રીની ખબર પણ આવી છે.

US-Israel Strike Iran:ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેર્ઇ અવસાન થયું છે. તેમની સાથે પરિવારના ચાર અન્ય સભ્યોનું પણ અવસાન થયું છે. ઈરાની મીડિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. પ્રેસ ટીવીએ અહેવાલ આપ્યો છે કે,  ખામેનેર્ઇની હવે નથી રહ્યા. તેમના મૃત્યુ બાદ 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મધ્ય પૂર્વમાં તણાવ હજુ પણ ઊંચો છે. ઇઝરાયલી અને અમેરિકન હુમલાના જવાબમાં, ઈરાને અનેક યુએસ લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા. દરમિયાન, ખામેનેર્ઇની તેમની પુત્રી, જમાઈ અને પૌત્રીનું એક સાથે  (1 માર્ચ, 2026) મૃત્યુ  થયું છે.

જ્યારે મૃત્યુના અહેવાલો ફરતા હતા, ત્યારે ઈરાનની અન્ય મુખ્ય સમાચાર એજન્સીઓ, તસ્નીમ અને મેહરે, સંપૂર્ણપણે અલગ વાર્તા રજૂ કરી. તેમણે જણાવ્યું હતું કે, 1989 થી ઈરાનનું નેતૃત્વ કરી રહેલા આયાતુલ્લાહ અલી ખામેની જીવંત છે. આ અહેવાલોએ સ્પષ્ટ કર્યું કે ઈરાનમાં પણ, આ સમાચાર વિશે અલગ અલગ રીતે દાવા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, એક વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીએ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે હુમલા પછી ખામેનીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, આ દાવાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. કોઈ સત્તાવાર આંતરરાષ્ટ્રીય સંગઠન કે સ્વતંત્ર સ્ત્રોતે આ સમાચારની પુષ્ટિ કરી નથી.                       

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, 86 વર્ષીય આયાતુલ્લા અલી ખામેનેર્ઇ લશ્કરી કાર્યવાહીમાં માર્યા ગયા છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ખામેનેર્ઇ ઇતિહાસના સૌથી દુષ્ટ લોકોમાંના એક હતા અને તેમના મૃત્યુને ન્યાયની નિશાની ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, બોમ્બમારો એક અઠવાડિયા સુધી અથવા મધ્ય પૂર્વ અને વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય ત્યાં સુધી વિરામ વિના ચાલુ રહેશે. ટ્રમ્પના નિવેદન પછી, આંતરરાષ્ટ્રીય મીડિયામાં અહેવાલો ઝડપથી ફેલાઈ ગયા, જેનાથી પરિસ્થિતિ વિશે અટકળોને વેગ મળ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget