શોધખોળ કરો

Shukra Gochar: મિથુન રાશિમાં શુક્રનું ગોચર આ ત્રણ રાશિઓનું બદલી દેશે ભાગ્ય

7 ઓગસ્ટ સુધી મિથુન રાશિમાં શુક્રનું ગોચર આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલી નાખશે

Shukra Gochar:વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને પ્રેમ, પ્રણય, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા, સુખ, વૈભવ અને વૈભવપૂર્ણ જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું રાશિ પરિવર્તન 13 જુલાઈ 2022 ના રોજ થયું.  13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કર્યો. શુક્રનું રાશિ પરિવર્તનનો  સમયગાળો 23 દિવસનો છે. તે 23 દિવસ સુધી મિથુન રાશિમાં રહેશે. તે પછી 7 ઓગસ્ટે તે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે શુક્ર ગ્રહ 23 દિવસ પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 7 ઓગસ્ટ સુધી  મિથુન રાશિમાં શુક્રનું ગોચર  આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલી નાખશે

 મિથુન રાશિ

શુક્રનું સંક્રમણ મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. જે લોકો તેમની કારકિર્દી શરૂ કરવા માંગે છે. આ સમય તેમને ઘણી તકો આપશે. જે લોકો નવું કામ શરૂ કરવા ઈચ્છે છે. તેઓ શરૂ કરી શકે છે. તેમને સફળતા મળશે. ભાગીદારીના કામમાં પણ સફળતા મળવાની સંભાવના છે. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.

 કન્યા રાશિ

 આ રાશિના લોકો માટે પણ આ સમય શુભ રહેશે. વેપારીઓના નફામાં વધારો થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કરિયરમાં ઘણી તકો મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. શત્રુઓનો પરાજય થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.

 તુલા રાશિ

 નોકરીમાં પ્રમોશનની પ્રબળ તકો છે. તમને ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. વેપાર સારો રહેશે. નવી નોકરી માટે ઓફર આવી શકે છે. પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ સપનું પૂરું થઈ શકે છે.

  Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ
Pitru Paksha 2026: શ્રાદ્ધના દિવસે ઘરનું બનાવેલું જમી શકો કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો સાચો નિયમ
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત
ઓક્ટોબર 2026 આર્થિક રાશિફળ: વૃષભ સહિત 4 રાશિઓને બખ્ખાં, સિંહ-કુંભ માટે ખર્ચ વધવાના સંકેત

વિડિઓઝ

Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યો ગોલ્ડ
Asian Games 2026: એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યો ગોલ્ડ
"પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને શંકરસિંહ વાઘેલાનો પડકાર,મેલું ઉપાડે તો 50 હજાર આપું"
Petrol Diesel Price Hike: પેટ્રોલમાં 5 તો ડીઝલમાં 3 રુપિયાનો વધારો,જાણો લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Hike: પેટ્રોલમાં 5 તો ડીઝલમાં 3 રુપિયાનો વધારો,જાણો લેટેસ્ટ રેટ
Video: વૈભવ સૂર્યવંશીની વિકેટ પર સૈમ અયૂબનું 'Baby Celebration', પછી અભિષેકે કરી ધોલાઈ
Video: વૈભવ સૂર્યવંશીની વિકેટ પર સૈમ અયૂબનું 'Baby Celebration', પછી અભિષેકે કરી ધોલાઈ
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી
Embed widget