શોધખોળ કરો

Venus Transit May 2022 : શુક્રનું રાશિ પરિવર્તન, આ રાશિના જાતક માટે નથી શુભ, જાણો ધનની હાનિ સાથે શું થશે અન્ય નુકસાન

Venus Transit in Aries 2022 : શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે. અહીં શુક્ર અને રાહુનો સંયોગ આ રાશિઓ માટે મુશ્કેલી લાવી શકે છે. જાણીએ શું થશે અસર...

Venus Transit in Aries 2022 : શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે. રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે. અહીં શુક્ર અને રાહુનો સંયોગ આ રાશિઓ માટે મુશ્કેલી લાવી શકે છે. જાણીએ શું થશે અસર...

શુક્ર મંગળની રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 23 મે 2022 ના રોજ મેષ રાશિમાં ગોચર  કરશે. મંગળ મેષ રાશિનો સ્વામી છે. મંગળને જ્વલંત અને રક્તનો કારક માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે અશુભ ગ્રહ રાહુ પહેલેથી જ મેષ રાશિમાં બેઠો છે, અહીં રાહુ-શુક્રનો સંયોગ જોવા મળશે જે ખાસ કરીને આ રાશિઓને પ્રભાવિત કરશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતક માટે  સકારાત્મક પ્રભાવ પડશે,. આપની જ રાશિમાં શુક્ર પ્રવેશ કરશે તો તેની શુભ અસર મેષ રાશિના જાતક પર પડી શકે છે. શુક્રને લક્જરી લાઇફનો કારક માનવામાં આવે છે. જો કે ધનની બચતને લઇને આપને ઠોસ કદમ ઉઠાવવા પડશે, ઉધાર લેવા અને આપવાથી બચવું

કર્ક રાશિ

પ્રેમ સંબંધમાં મુશ્કેલી સર્જાઇ શકે છે. લગ્નમાં પણ વિલંબનો સામનો કરવો પડશે.આ સમય દરમિયાન ખર્ચમાં વૃદ્ધિ થશે. ધનનો વ્યય માનસિક તણાવનું કારણ બની શકે છે. આવનાર દિવસોમાં ફરવા જવાની યોજના બની શકે છે.

તુલા રાશિ

શુક્રના રાશિ પરિવર્તનના કારણે તુલા રાશિની ઝુકાવ પ્રેમ અને રોમાન્સ તરફ વધશે. આ સમય દરમિયાન આપને નફો થવાની પણ શક્યતા છે. નવા કામની શરૂઆત કરી શકો છો. નવા કામનું શરૂઆત માટે શુભ સમય. આ સમય દરમિયાન અચાનક જ ધન લાભ થઇ શકે છે.

મકર રાશિ

શુક્રનું મેષ રાશિમાં ગોચર  આ રાશિના લોકોના પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ સાનુકૂળ રહેશે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો શુગરની સમસ્યા હોય તો તેને ગંભીરતાથી લો અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવો. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. સંબંધો મજબૂત બનશે અને એકબીજાને સમજવામાં મદદ કરશે. માતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. વાણીમાં મધુરતા જાળવવી હિતાવહ.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણાને અમલી કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget