શોધખોળ કરો

Weekly Numerology Horoscope: આ મૂળાંકના લોકો માટે શુભ નથી આ સપ્તાહ, કામમાં વારંવાર આવશે અડચણો

Ank Saptahik Rashifal From 18 To 24 March 2024: અંક જ્યોતિષ રાશિફળ મૂળાંક પર આધારિત હોય છે. મૂળાંક દ્વારા આ સપ્તાહ કેવું રહેશે તેવી જાણી શકાય છે.

Ank Saptahik Rashifal: 18મી માર્ચથી નવું સપ્તાહ શરૂ થયું છે. આ અઠવાડિયું કેટલાક લોકો માટે શુભ અને કેટલાક માટે અશુભ રહેશે. આ અઠવાડિયે અમુક મૂળાંકના લોકોને તેમની મહેનતનું ફળ નહીં મળે. સાપ્તાહિક અંકશાસ્ત્ર જન્માક્ષર (Weekly Numerology Horoscope 18 To 24 March)થી જાણીએ કે આગામી સપ્તાહમાં કઈ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

મૂળાંક 1 (ન્યુમરોલોજી નંબર 1)

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1લી, 10મી, 19મી કે 28મી તારીખે થયો હોય તો તમારો મૂળાંક નંબર 1 હશે. આવનાર અઠવાડિયું તમારા માટે શુભ નથી. તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો બગડી શકે છે. તમારા સંબંધોમાં તાલમેલનો અભાવ હોઈ શકે છે.

આ અઠવાડિયું પણ આ નંબરના વિદ્યાર્થીઓ માટે ખાસ રહેવાનું નથી. અભ્યાસની દ્રષ્ટિએ તમને સારું પરિણામ નહીં મળે. આ સપ્તાહ તમારા માટે મુશ્કેલ રહેશે. જે લોકો નોકરીમાં છે તેમનું પ્રદર્શન આ સપ્તાહ નબળું રહેશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ નફો નહીં કરે. તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

મૂળાંક 2 (ન્યુમરોલોજી નંબર 2)

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2જી, 11મી, 20મી કે 29મી તારીખે થયો હોય તો તમારો મૂળાંક નંબર 2 હશે. આ અઠવાડિયે તમારા દ્વારા લેવામાં આવેલા મોટાભાગના નિર્ણયો ખોટા સાબિત થશે. તમારા દરેક કામમાં અવરોધો આવશે. જીવનસાથી સાથે તમારી દલીલો વધી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ બગડી શકે છે.

2 નંબરના વિદ્યાર્થીઓને આ અઠવાડિયે ભણવામાં મન નહીં લાગે. તમને તમારી મહેનતનું ફળ નહીં મળે. કાર્યસ્થળ પર તમે કેટલીક ભૂલો કરી શકો છો જે તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. આ અઠવાડિયે વેપારમાં નુકસાન થઈ શકે છે. તમારા કામમાં ઘણી અડચણો આવશે.

મૂળાંક 4 (ન્યુમરોલોજી નંબર 4)

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તો તમારો નંબર 4 થશે. આ અઠવાડિયે તમારા અંગત સંબંધો બગડી શકે છે. તમારા જીવનસાથી સાથે તમારી ગેરસમજ વધી શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાંથી ભટકી શકે છે. તમારી યાદ રાખવાની ક્ષમતા ઘટી શકે છે.

4 નંબર વાળા લોકો કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકશે નહીં. નોકરીમાં અસંતોષ રહેશે. આ કારણે તમે થોડી નિરાશા અનુભવી શકો છો. વેપારીઓને પણ ઓછો નફો મળવાની સંભાવના છે. વ્યવસાયિક ભાગીદારો સાથેના સંબંધો પણ બગડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget