(Source: ECI/ABP News/ABP Majha)
શું આપની કુંડલીમાં મંગલદોષ છે? નિવારણ માટે આ સચોટ ઉપાય કરો, મળશે શુભ ફળ
જ્યોતિષ:કુંડળીમાં જો મંગળ પ્રતિકૂળ સ્થિતમાં હોય તો માટી સાથે જોડાયેલા કેટલાક સરળ ઉપાય કરવાની શુભ ફળ મેળવી શકાય છે.
જ્યોતિષ:કુંડળીમાં જો મંગળ પ્રતિકૂળ સ્થિતમાં હોય તો માટી સાથે જોડાયેલા કેટલાક સરળ ઉપાય કરવાની શુભ ફળ મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને માટીનો કારક બતાવવામાં આવ્યો છે. લાલ કિતાબ મુજબ ઘરમાં માટીથી બનેલી કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી મંગળના દોષને ઓછો કરી શકાય છે.
મંગળ દોષ નિવારવા માટેના ઉપાય
મંગળના દોષને નિવારવા માટે માટીના ગણેશની સ્થાપના કરો તેની પૂજન કરો. ગણેશની માટીની મૂર્તિની શ્રદ્ધાથી સેવા પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે.
ઘરમાં ભગવાની માટીની બનેલી મૂર્તિ રાખો, તેનાથી મંગળ સાથે ગુરૂના અશુભ પ્રભાવ, દોષ દૂર થાય છે અને નસીબનો સાથે મળે છે, ધન લાભ પણ થાય છે.
ઘરમાં માટીના વાસણમાં પાણી ભરીને રાખવાથી ચંદ્ર- મંગળના દોષ દૂર થાય છે અને તેની શુભ અસર થાય છે.લક્ષ્મી યોગથી ધન લાભ થાય છે. માટીનું વાસણ દાન કરવાથી પણ નસીબ સાથ આપે છે અને અચાનક ધનલાભ થાય છે.
ઘરમાં તુલસીના છોડ પાસે દીપક કરવાથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આવક અને બચત પણ વધે છે.
મંગળ દોષ સહિત કુંડલીના અન્ય દોષને નિવારવા માટે માટીના શિવલિંગ બનાવી નિયમિત તેની પૂજા કરો. તેનાથી બધા જ ગ્રહ દોષ દૂર થાય છે અને ખરાબ સમયનો અંત આવે છે અને જીવનમાં શુભ સમયનો ઉદય થાય છે.
2022 ના શુભ લગ્ન મુહૂર્ત
Wedding Muhurat 2022: હિન્દુ ધર્મમાં કોઈ પણ માંગલિક અને શુભ કાર્ય તારીખ જોવડાવ્યા વગર નથી કરવામાં આવતા. કોઈ પણ શુભ કાર્ય માટે શુભ સમયનું હોવું ખૂબ જ જરુરી છે. લગ્ન જેવા કામમાં પણ દિવસ, સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનાતન ધર્મમાં લગ્નનો જન્મ-જન્માંતરના સંબંધ માનવામાં આવે છે, તેથી લગ્ન પહેલા જ્યોતિષ પાસે કુંડળી પણ મેળવવામાં આવે છે. સાથે એવુ પણ માનવામાં આવે છે કે લગ્નનું શુભ કામ શુભ દિવસે જ થવું જોઈએ.
વર્ષભરમાં આવતા ખરમાસ, મલમાસ, પિતૃપક્ષ અને ચાતુર્માસ વગેરે દિવસોમાં લગ્ન કરવા શુભ માનવામાં આવતા નથી. અત્યારે પોષ માસમાં ખરમાસના દિવસો ચાલી રહ્યા છે, આવી સ્થિતિમાં લગ્ન વગેરે જેવા શુભ કાર્યો થતા નથી. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષે લોકો લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યોતિષીઓએ નવા વર્ષમાં લગ્ન મુહૂર્ત વિશે ગણતરી કરીને જણાવ્યું છે. ચાલો જાણીએ વર્ષ 2022માં આવનારા શુભ લગ્ન મુહૂર્ત વિશે.
1. જાન્યુઆરી 2022: નવા વર્ષ 2022માં લગ્નના 5 શુભ દિવસો છે. જો કોઈ વ્યક્તિ જાન્યુઆરીમાં લગ્ન કરવાનું વિચારી રહી હોય તો 15, 20, 23, 27 અને 29 તારીખ લગ્ન માટે શુભ મુહૂર્ત છે. તમે તમારી કુંડળી અનુસાર કોઈપણ તારીખ પસંદ કરી શકો છો.
આ પણ વાંચો
શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ
Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ
Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી