શોધખોળ કરો

સિંગલ ચાર્જ પર દોડશે 500 KM, Maruti અને Toyota જલદી લોન્ચ કરવા જઈ રહી છે ત્રણ નવી SUV

Maruti and Toyota Upcoming SUVs: જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે થોડો સમય રાહ જોઈ શકો છો

Maruti and Toyota Upcoming SUVs: જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે થોડો સમય રાહ જોઈ શકો છો. મારુતિ સુઝુકી અને ટોયોટા 3 નવા SUV મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ કાર ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત રસ્તાઓ પર જોવા મળી છે. ચાલો જાણીએ કે આ ત્રણ કાર કઇ છે?

Maruti e-Vitara

મારુતિ સુઝુકી ટૂંક સમયમાં ભારતીય બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV e Vitara લોન્ચ કરવા જઈ રહી છે. આ SUVમાં એક જ ફુલ ચાર્જમાં 500 કિમીથી વધુની રેન્જ મેળવવાની અપેક્ષા છે. તેને બે બેટરી પેક વિકલ્પો આપવામાં આવી શકે છે. - એક સ્ટાન્ડર્ડ અને બીજો એક્સટેન્ડેડ રેન્જ માટે.

આ કારમાં પ્રીમિયમ લુક્સ, એડવાન્સ્ડ કનેક્ટિવિટી ફીચર્સ અને લેવલ-2 ADAS જેવી સેફ્ટી ફીચર્સ સામેલ હોઈ શકે છે. આ SUV ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ લાંબા અંતરની રેન્જવાળી EV શોધી રહ્યા છે.

Maruti Escudo

મારુતિ એસ્કુડો એક નવી મિડ સાઇઝ SUV હશે જેને બ્રેઝા અને ગ્રાન્ડ વિટારાની વચ્ચેની કિંમત અને ફીચર્સમાં પોઝિશન કરવામાં આવી છે. આ કાર રોડ ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે અને આગામી 2 થી 3 મહિનામાં તેનું લોન્ચિંગ થવાની ધારણા છે. તેમાં 1.5-લિટર 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે જે માઈલ્ડ હાઇબ્રિડ ટેકનોલોજીથી સજ્જ હશે, જેનાથી તેની માઇલેજમાં સુધારો થવાની અપેક્ષા છે.

Toyota Urban Cruiser BEV

ટોયોટા અર્બન ક્રુઝર BEV કંપનીની નવી ઇલેક્ટ્રિક SUV હશે, જે મારુતિની e Vitara સાથે પ્લેટફોર્મ અને ટેકનોલોજી શેર કરશે. તેને પહેલા બ્રસેલ્સમાં અને પછી ભારતના 2025 ગ્લોબલ એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ SUV એક જ ચાર્જ પર 500 કિમીથી વધુની રેન્જ આપવા સક્ષમ હોઈ શકે છે.

તેની બાહ્ય ડિઝાઇન e Vitara થી થોડી અલગ હશે જેમાં ફ્રન્ટ ફેસિયા અને ટેલ લેમ્પમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો કરી શકાય છે. ટોયોટા આ વાહનને EV Elevate થી ઉપરની શ્રેણીમાં મૂકી શકે છે જેથી તેને પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV તરીકે સ્થાન મળી શકે. આ કાર 2025ના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે.

ટોપ સ્ટોરી

BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ
જો ચાલતી કારમાં રિવર્સ ગિયર પડી જાય તો શું થાય? જાણીલો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?

Embed widget