શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Discount on Hyundai Cars: હ્યુન્ડાઈની કાર ખરીદનારા ગ્રાહકો માટે સારા સમાચાર, કંપનીએ મોટા ડિસ્કાઉન્ટની કરી જાહેરાત! 

હ્યુન્ડાઈ ઈન્ડિયાએ આ તહેવારોની સિઝન માટે પસંદગીના લોકપ્રિય મોડલ પર રૂ. 50,000 સુધીના ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

Discounts on Hyundai Cars in Festive Session: હ્યુન્ડાઈ ઈન્ડિયાએ આ તહેવારોની સિઝન માટે પસંદગીના લોકપ્રિય મોડલ પર રૂ. 50,000 સુધીના ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ મોડલમાં Grand i10 Nios, i20 અને Verna જેવા મોડલનો સમાવેશ થાય છે. વાહનો પર આપવામાં આવતું આ ડિસ્કાઉન્ટ કેશ, એક્સચેન્જ અને સ્પેશિયલ કોર્પોરેટ અને સરકારી કર્મચારી ડિસ્કાઉન્ટના રૂપમાં આપવામાં આવી રહ્યું છે.

હ્યુન્ડાઈ NiosGrand i10,  i20

કંપની તેની લોકપ્રિય હેચબેક કાર Hyundai Grand i10 Nios પર રૂ. 43,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જેમાં પસંદગીના મોડલ પર રૂ. 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને MNC અને સરકારી કર્મચારીઓ માટે રૂ. 3,000નું ડિસ્કાઉન્ટ સામેલ છે. 

હ્યુન્ડાઈ Aura

Hyundai પોતાની સેડાન કાર Hyundai Aura પર 33,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં પેટ્રોલ AMT અને MT વેરિઅન્ટ પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે, જ્યારે CNG વેરિઅન્ટ પર આ ડિસ્કાઉન્ટ 20,000 રૂપિયા છે. આ સિવાય 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે.

હ્યુન્ડાઇ Alcazar

હ્યુન્ડાઈ ઈન્ડિયાની  કાર Hyundai Alcazar છે, જે પોઝિશનના સંદર્ભમાં ક્રેટાથી ઉપર છે. કંપની આના પર 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે.

હ્યુન્ડાઇ Verna

આ લિસ્ટમાં Hyundai Verna પણ સામેલ છે. જેના પર કંપની 25,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. તમે આ કારને એક્સ-શોરૂમ 10.96 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. આ કારને GNCAPમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.

હ્યુન્ડાઈ i20

Hyundai i20-N લાઇનના તેના અગાઉના મોડલ પર રૂ. 50,000 સુધીનું મહત્તમ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જે સૌથી વધુ છે. જો કે, કંપની તેની N-લાઇન પર રૂ. 10,000 સુધીની ઓફર પણ આપી રહી છે. 

હ્યુન્ડાઈએ આ લોકપ્રિય કારની કિંમતમાં કર્યો ધરખમ વધારો

હ્યુન્ડાઈએ જુલાઈ 2023માં તેની માઈક્રો એસયુવી એક્સેટર લૉન્ચ કરી હતી, જેનું સારું વેચાણ થઈ રહ્યું છે અને છેલ્લા ત્રણ મહિનામાં હ્યુન્ડાઈએ એક્સટરના 23,000 કરતાં વધુ યુનિટ વેચ્યા છે. એક્સેટરને શરૂઆતમાં બેઝ EX વેરિઅન્ટ માટે રૂ. 6 લાખથી લઈને ટોપ-એન્ડ SX (O) કનેક્ટ વેરિઅન્ટ માટે રૂ. 10 લાખની એક્સ-શોરૂમ કિંમતો સાથે રજૂ કરવામાં આવી હતી, પરંતુ હવે એક્સટરને ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં 16,000 રૂપિયા સુધીનો વધારો સામેલ છે. જોકે, EX મેન્યુઅલ અને SX (O) Connect AMT વેરિઅન્ટની કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે SX (O) Connect MT અને AMT ડ્યુઅલ-ટોન વેરિઅન્ટની કિંમતમાં 5,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને અન્ય વેરિઅન્ટની કિંમતમાં 10,400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Embed widget