શોધખોળ કરો

Fuel Saving Tips: આ આસાન ટિપ્સ અપનાવીને વાહન ચાલકો કરી શકે છે પૈસા અને પેટ્રોલની મોટી બચત

નિષ્ણાતોના મતે, યોગ્ય પરિસ્થિતિઓમાં ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ કરવાથી માઈલેજમાં 14% સુધીનો વધારો થઈ શકે છે

Car Tips: ફ્યૂલ એફિશિઅંસીમાં સુધારો કરવાથી માત્ર ડ્રાઇવરોના નાણાંની બચત થાય છે, પરંતુ હવામાં ઓછા ઉત્સર્જનને કારણે તેલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ મળે છે અને પર્યાવરણને ફાયદો થાય છે. આ વખતે અહીં તમારા વાહનની માઈલેજ વધારવા માટે કેટલીક પદ્ધતિઓ આપવામાં આવી છે.

વધારે દબાણ ન કરો

ઝડપી વાહન ચલાવવું, બ્રેક મારવી અને ફાસ્ટ એક્લીલરેશન બધું બળતણનો બગાડ કરે છે. જેના કારણે પર્યાવરણને નુકસાન થવાની સાથે ઈંધણનો ખર્ચ પણ વધે છે.

ધીમે ચલાવો

જો કોઈ ડ્રાઈવર 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે વાહન ચલાવતો હોય તો ઈંધણનો વપરાશ વધે છે. વાહનની વધુ ઝડપને કારણે, ઇંધણની બચત 7% થી 14% સુધી ઘટી જાય છે. તેથી ઓવરસ્પીડ ન કરવાની ખાતરી કરો અને આ માઇલેજ વધારવામાં મદદ કરશે.

કારમાંથી વધારાનું વજન ઓછું કરો

તમારી કારમાં દરેક અંદાજે 46 કિગ્રા વજન, માઇલેજ 1% ઘટાડે છે. આમાં મોટા વાહનો કરતાં નાના વાહનોને વધારે વજનની અસર થાય છે. તેથી વધુ પડતું વજન ટાળો.

ક્રુઝ કંટ્રોલનો ઉપયોગ કરો

નિષ્ણાતોના મતે, યોગ્ય પરિસ્થિતિઓમાં ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ કરવાથી માઈલેજમાં 14% સુધીનો વધારો થઈ શકે છે. જો કે, ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે ક્રુઝ કંટ્રોલનો ઉપયોગ ટાળવો જોઈએ.

કાર બંધ કરો

જો તમે ક્યાંક ટ્રાફિકમાં હોવ અને લાંબા સમય સુધી રોકાવાનું હોય તો આ સ્થિતિમાં વાહન બંધ કરી દેવું જોઈએ. એર કન્ડીશનીંગના ઉપયોગના આધારે, પાર્ક કરેલ વાહન એક કલાકમાં અડધા લિટર કરતાં વધુ બળતણ બાળી શકે છે.

ટાયરનું દબાણ તપાસો

તમે તમારી કારના મેન્ટેનન્સ પર થોડું ધ્યાન આપીને તેની માઈલેજ વધારી શકો છો. તેથી ટાયરનું દબાણ સિઝન અનુસાર છે કે નહીં તેની ખાતરી કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા

શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ

પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...

'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો

પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....

ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!

Embed widget