શોધખોળ કરો

Bikes: ભારતીય માર્કેટની બેસ્ટ 5 બાઇક્સ, ઓછા બજેટમાં તમે કરી શકો છો દમદાર સવારી, જુઓ લિસ્ટ....

આજકાલ ભારતીય માર્કેટમાં અનેક પ્રકારની બાઇક્સ લૉન્ચ થઇ ચૂકી છે, જેમાં જુદાજુદા ફિચર્સ કસ્ટમર્સને આકર્ષી રહ્યાં છે

Bikes Comes Under 80,000: આજકાલ ભારતીય માર્કેટમાં અનેક પ્રકારની બાઇક્સ લૉન્ચ થઇ ચૂકી છે, જેમાં જુદાજુદા ફિચર્સ કસ્ટમર્સને આકર્ષી રહ્યાં છે, પરંતુ દરેક બજેટ પ્રમાણે દરેક લોકો પોતાની બાઇક્સ ખરીદવાની ઇચ્છા પુરી નથી કરી શકતા, જો તમે એક સારી બાઇક્સની ખરીદી કરવા માંગતા હોય તો અહીં અમે તમને 80,000 રૂપિયા સુધીના બજેટમાં અવેલેબલ બાઇક્સ વિશે માહિતી આપી રહ્યા છીએ. કરી અહીં એક નજર.....

ભારતીય માર્કેટમાં 100થી 110 સીસીમાં મળતી દમદાર બાઇક્સનું લિસ્ટ.... 

Hero HF 100 - 
Hero HF 100 આ બજેટમાં આવનાર પહેલી બાઇક છે. આ બાઇક 57,238 રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતમાં ખરીદી શકાય છે.

Hero HF Deluxe - 
આ લિસ્ટમાં બીજી બાઇક Hero HF Deluxe છે. આ બાઇકને 60,760 રૂપિયાથી લઈને 67,908 રૂપિયા એક્સ-શૉરૂમ સુધીની કિંમતમાં ખરીદી શકાય છે.

TVS Radeon - 
ત્રીજી બાઇક TVS Radeon છે. આ બાઇકને 60,925 રૂપિયાથી લઈને 78,834 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતમાં ખરીદી શકાય છે.

TVS સ્પૉર્ટ - 
ચોથી બાઇક TVS સ્પૉર્ટ છે. આ બાઇકની શરૂઆતી કિંમત 64,050 થી 70,223 રૂપિયાની એક્સ-શૉરૂમ વચ્ચે છે.

હૉન્ડા શાઇન - 
પાંચમી બાઇક હૉન્ડા શાઇન છે. આ બાઇક 64,900 રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમત પર ખરીદી શકાય છે.

Bajaj CT 110X - 
આગામી બાઇક Bajaj CT 110X છે. આ બાઇક 67,322 રૂપિયાની એક્સ-શૉરૂમમાં ખરીદી શકાય છે.

સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂલની ડિલિવરી શરૂ, જાણો શું છે કિંમત? આ ઇ-સ્કૂટરને આપશે ટક્કર

Simple One Electric Scooter Delivery Start in India: ભારતમાં સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી શરૂ કરવામાં આવી છે. સિમ્પલ એનર્જીએ સ્થાનિક બજારમાં તેના ઇલેક્ટ્રિક સ્કૂટર સિમ્પલ વનની ડિલિવરી શરૂ કરી છે. કંપની તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી તબક્કાવાર કરવાની યોજના ધરાવે છે, જે બેંગલુરુથી શરૂ થઈ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 1.45 લાખ રૂપિયા છે. બીજી તરફ કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટર માટે 1,00,000 થી વધુ બુકિંગ મળ્યા છે.

સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટર બેટરી પેક, રેન્જ અને ટોપ-સ્પીડ

આ ઇલેક્ટ્રિક સ્કૂટરને પાવર આપવા માટે 5kWh લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવ્યું છે. જેની IDC રેન્જ 212 કિમી સુધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ સ્કૂટર ભારતમાં ઉપલબ્ધ સૌથી લાંબી રેન્જનું સ્કૂટર છે. તેમાં હાજર મોટર આ સ્કૂટરને મહત્તમ 8.5 kW નો પાવર અને 72Nm નો પીક ટોર્ક આપવા સક્ષમ છે. કંપની આ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે 2.77 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની સ્પીડ જાળવી રાખવાનો દાવો કરે છે. તેની ટોપ-સ્પીડ 105 કિમી પ્રતિ કલાક સુધી છે. પોર્ટેબલ ચાર્જરનો ઉપયોગ કરીને તેની બેટરી 0-80 ટકા સુધી ચાર્જ થવામાં 5 કલાક 54 મિનિટ લે છે. બીજી તરફ, ઝડપી ચાર્જર વડે ચાર્જ કરવા પર 1.5 કિમી/મિનિટની ઝડપે 80 ટકા ચાર્જ થાય છે.

સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટર ફીચર્સ

સિમ્પલ વનમાં મળેલા ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં 7.0-ઇંચ TFT ડિસ્પ્લે, AllLED લાઇટિંગ, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 12-ઇંચના એલોય વ્હીલ્સ જેવા ફીચર્સ છે. આ સિવાય તેમાં ચાર રાઈડિંગ મોડ ઈકો, રાઈડ, ડેશ અને સોનિક આપવામાં આવ્યા છે. સ્કૂટર 30l ની બૂટ સ્પેસ સાથે આવે છે. તેના સસ્પેન્શન વિશે વાત કરીએ તો, તેમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનો શોક યુનિટ છે. બ્રેકિંગ માટે તેમાં 200mm ફ્રન્ટ ડિસ્ક અને 190mm રિયર ડિસ્ક છે. સિમ્પલ વન એનર્જી ઈલેક્ટ્રિક સ્કૂટર એથર 450, Ola S1, TVS iCube જેવા ઈલેક્ટ્રિક સ્કૂટર સાથે સ્પર્ધા કરશે જે સ્થાનિક બજારમાં પહેલેથી જ હાજર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget