શોધખોળ કરો

20 મિનિટમાં ચાર્જ થશે 500 કિમીની રેન્જ ધરાવતી આ EV, બોલિવૂડ ડિરેક્ટરે ખરીદી કાર

Mahindra XEV 9e Electric SUV: મહિન્દ્રાની આ અદ્ભુત ઇલેક્ટ્રિક SUV ની કિંમત 21 લાખ 90 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને 30 લાખ 50 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. આ કાર અંદરથી XUV700 જેવી લાગે છે.

Anurag Kashyap Takes Delivery of New Mahindra XEV 9e: બોલીવુડ દિગ્દર્શક અનુરાગ કશ્યપે તાજેતરમાં જ તેમની નવી મહિન્દ્રા XEV 9e ની ડિલિવરી લીધી છે. આ એક ઓલ-ઇલેક્ટ્રિક કૂપ SUV છે જેનું મહારાષ્ટ્રના થાણેમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અદ્ભુત ઇલેક્ટ્રિક SUV ની કિંમત 21 લાખ 90 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને 30 લાખ 50 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. આવો તેની વિગતો જાણીએ.

અનુરાગ કશ્યપ પાસે પહેલેથી જ મહિન્દ્રા XUV500 છે, પરંતુ તેમની નવી SUV મહિન્દ્રા XEV 9e કંપનીના બોર્ન-ઇલેક્ટ્રિક INGLO પ્લેટફોર્મ પર આધારિત છે.

મહિન્દ્રા XEV 9e બેટરી પેક અને પાવર
મહિન્દ્રા XEV 9e બે બેટરી પેક વિકલ્પો સાથે આવે છે - 59 kWh અને 79 kWh. આ કારમાં ઉપલબ્ધ 79 kWh બેટરી પેક 656 કિમીની રેન્જ આપે છે. આ કારમાં લગાવવામાં આવેલ મોટર 284 bhp નો પાવર આપે છે. આ EV 6.8 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કાર તેની ડિઝાઇન અને કદને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. આ કાર સ્લોપિંગ-કૂપ ડિઝાઇન સાથે આવે છે.

મહિન્દ્રા XEV 9e નું ઈન્ટીરિયર
મહિન્દ્રા XEV 9e ના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો, આ કાર અંદરથી XUV700 જેવી લાગે છે. આ કારમાં એક નવું સ્ટીયરિંગ વ્હીલ લગાવવામાં આવ્યું છે. આ કાર 19-ઇંચના એલોય વ્હીલ્સ પર ચાલે છે. આ કારમાં બ્લેન્ક ઓફ ગ્રિલ અને ફ્લશ ડોર હેન્ડલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં ત્રણ સ્ક્રીન છે, જેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સેન્ટ્રલ ટચસ્ક્રીન અને પેસેન્જર ટચસ્ક્રીનનો સમાવેશ થાય છે. આ કારમાં આપવામાં આવેલી આ પેસેન્જર ટચસ્ક્રીન મોટાભાગે લક્ઝરી કારમાં આપવામાં આવે છે, જે કારમાં બેઠેલા લોકોના મનોરંજન માટે છે.

મહિન્દ્રા XEV 9e એક ઝડપી કાર છે. આ વાહન લોઅર રેન્જ મોડમાં પણ સરળ અને ઉત્તમ પ્રદર્શન આપે છે. જો તમે આ કારને ઝડપી મોડમાં ચલાવશો તો આ કારની શક્તિ તમને એક એડવેન્ચર જેવી લાગશે. લોન્ચ થવાની સાથે જ આ કાર સૌથી ઝડપી દોડતી ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે. નોંધનિય છે કે, ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કારની ડીમાન્ડ ધીમેે ધીમે વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget