શોધખોળ કરો

રસ્તાની વચ્ચે કારમાં આગ લાગી જાય તો ઇન્શ્યોરન્સ કંપની કેટલા રૂપિયા આપશે? આ છે નિયમ

Car Fire Insurance: તાજેતરમાં કારમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલો જાણીએ કે કારમાં આગ લાગવાથી કેટલું નુકસાન થઈ શકે છે અને આ અંગે વીમા પોલિસી શું છે.

Car Fire Insurance: જીવનમાં ક્યારે અને કયો અકસ્માત થશે તે વિશે કંઈ કહી શકાય નહીં. એટલા માટે લોકો અકસ્માતોથી બચવા માટે વીમાનો આશરો લે છે. કાર પણ માનવ જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ઘણા લોકો તેમની કારનો વીમો લેતા હોય છે.  કોઈપણ વ્યક્તિ તેમનો સ્વાસ્થ્ય વીમો કરવાનું ભૂલી શકે છે. પરંતુ કારનો વીમો લેવાનું ભૂલતા નથી.

કાર વીમો તમને ભવિષ્યમાં ભારે નુકસાનથી બચાવે છે. મોટે ભાગે જો કાર અકસ્માતનો ભોગ બને છે તો પછી તમે વીમો ક્લેમ કરીને પોતાને ખર્ચમાંથી બચાવી શકો છો. તાજેતરમાં કારમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલો જાણીએ કે કારમાં આગ લાગવાથી કેટલું નુકસાન થઈ શકે છે અને આ અંગે વીમા પોલિસી શું છે.

જો રસ્તાની વચ્ચે કારમાં આગ લાગી જાય તો મોટું નુકસાન થશે.

જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તાની વચ્ચે તમારી કારમાં આગ લાગી જાય  છે. જેથી તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. પ્રથમ રસ્તાની વચ્ચે મદદ મેળવવામાં વિલંબ થઈ શકે છે. બીજું તમારી પાસે આગ ઓલવવા માટે પૂરતા સંસાધનો ન પણ હોય.

આવી સ્થિતિમાં તમારા માટે તમારો જીવ બચાવવો સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે કારની વાત કરીએ તો તે સંપૂર્ણપણે બળી શકે છે. રસ્તાઓ પર કારમાં આગ લાગતા અકસ્માતોમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કાર સંપૂર્ણપણે સ્ટીલના સ્ટ્રક્ચરમાં ફેરવાઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમારી કારનો વીમો છે તો તમે નુકસાનથી બચી શકો છો.

કારમાં આગ લાગવાના કિસ્સામાં તમને વીમો મળશે?

ભારતમાં કોઈપણ વ્યક્તિ કાર ખરીદે છે. તેથી તેના માટે થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે. ભારત સરકારે તેને ફરજિયાત બનાવ્યું છે. પરંતુ જો તમારી ભૂલને કારણે કારમાં આગ લાગી જાય. પછી તમને વીમા પોલિસી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો શોર્ટ સર્કિટ હોય અથવા તમે કોઈ ભૂલ કરી હોય જેમ કે ધૂમ્રપાનને કારણે કારમાં આગ લાગી, તો તમને વીમાનો દાવો મેળવવામાં મુશ્કેલી પડશે.

પરંતુ જો તમે કંપ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પોલિસી લીધી છે. તો પછી કોઈપણ પ્રકારની આગ લાગવાના કિસ્સામાં તમે વીમા માટે ક્લેમ કરી શકો છો. આ પોલિસીમાં તમને અકસ્માત કવરથી લઈને કુદરતી આપત્તિ, ચોરી અને આગ સુધીના તમામ પ્રકારના નુકસાન માટે કવર મળે છે, તેમાં પણ ક્લેમ આપવાની જોગવાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget