શોધખોળ કરો

સરકારે આપ્યો ઈ-સ્કૂટરમાં આગ લાગ્યાની તપાસનો આદેશ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વીડિયો

સરકારે ઓલા ઈલેક્ટ્રીક અને ઓકિનાવા દ્વારા ઓફર કરાયેલા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગની ઘટનાને લઈ તપાસનો આદેશ આપ્યો છે.

સરકારે ઓલા ઈલેક્ટ્રીક અને ઓકિનાવા દ્વારા ઓફર કરાયેલા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં આગની ઘટનાને લઈ તપાસનો આદેશ આપ્યો છે. સરકારે એક મહિનામાં રિપોર્ટ માંગ્યો છે. ગ્રાહકોની સુરક્ષા અને વાહનની મજબૂતાઈ અંગે વધતી જતી ચિંતાઓને કારણે આ પગલું ભરવું પડ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂણેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગ વિશે પૂછવામાં આવેલા એક સવાલ પર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સેક્રેટરી ગિરધર અરમાનેએ કહ્યું, 'અમે એક સ્વતંત્ર નિષ્ણાતને પૂછ્યું છે કે વાસ્તવિક કારણો અને સંજોગો શું છે.' "અમે પહેલાથી જ એક સ્વતંત્ર નિષ્ણાતને આ આગના વાસ્તવિક કારણની તપાસ કરવા માટે કહ્યું છે અને જો કોઈ સમસ્યા હશે, તો અમે ખાતરી કરીશું કે તેનું નિરાકરણ લાવવામાં આવે, તેમ અરમાને જણાવ્યું હતું.

આગની ઘટનાઓ વિશે પુષ્ટિ થયેલ નિવેદન આપવાનો ઇનકાર કરતા, તેમણે કહ્યું કે હાલ આ અંગે કંઈ કહેવું યોગ્ય નથી. નિષ્ણાતો વિગતવાર વિશ્લેષણ કરશે જેમાં તેઓ આગ કેવી રીતે લાગી તે શોધશે તેના બાદ જ કઈંક કહી શકાશે.

મીડિયા અહેવાલો અનુસાર, ઓલા ઈલેક્ટ્રીકના પ્રવક્તાએ સરકારી તપાસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઓલા ઈલેક્ટ્રિકના પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ સોશિયલ મીડિયા પર S1 પ્રો સ્કૂટરમાં આગ લાગતો વીડિયો જોયો છે. એક નિવેદન જારી કરીને, કંપનીના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે કહ્યું હતું કે, "સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને તેને ઠીક કરીશું.

શનિવારે એક નિવેદન જારી કરીને, કંપનીએ કહ્યું હતું કે, "અમે અમારા એક સ્કૂટર સાથે બનેલી પુણેની ઘટનાથી વાકેફ છીએ અને મૂળ કારણને સમજવા માટે તપાસ કરી રહ્યા છીએ અને આગામી થોડા દિવસોમાં વધુ અપડેટ્સ શેર કરીશું."કંપનીએ કહ્યું હતું કે 'અમે ગ્રાહક સાથે સતત સંપર્કમાં છીએ જે એકદમ સુરક્ષિત છે. ઓલામાં વાહન સુરક્ષા સર્વોપરી છે અને અમે અમારા ઉત્પાદનોમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો માટે પ્રતિબદ્ધ છીએ. અમે યોગ્ય પગલાં લઈશું.

ટોપ સ્ટોરી

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Embed widget