શોધખોળ કરો

GST ઘટાડા બાદ ઘણી સસ્તી મળી રહી છે આ 125cc બાઈક, રોજ ચલાવવા માટે બેસ્ટ, જાણો કિંમત 

GST ઘટાડા બાદ ભારતમાં 125cc બાઇક ખરીદવી પહેલા કરતા વધુ સસ્તી બની ગઈ છે. 125cc બાઇક તેમની સસ્તી કિંમત, ઓછા મેન્ટેનન્સ, સારા પ્રદર્શન અને ઇંધણ કાર્યક્ષમતા માટે ખરીદવામાં આવે છે.

Affordable 125cc bikes: GST ઘટાડા બાદ ભારતમાં 125cc બાઇક ખરીદવી પહેલા કરતા વધુ સસ્તી બની ગઈ છે. 125cc બાઇક તેમની સસ્તી કિંમત, ઓછા મેન્ટેનન્સ, સારા પ્રદર્શન અને ઇંધણ કાર્યક્ષમતા માટે ખરીદવામાં આવે છે. અહીં, અમે તમને પાંચ એવી 125cc બાઇક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ફક્ત સસ્તી જ નથી પણ તેની ઓછા મેન્ટેનન્સ ખર્ચ માટે પણ જાણીતી છે. જો તમે પણ આ દિવાળીના તહેવાર પર બાઈક લેવાનું વિચારી રહ્યા  હોય તો આ બાઈક તમારા માટે સૌથી બેસ્ટ છે. 

TVS Raider 125 

આ યાદીમાં પહેલી બાઇક TVS Raider છે જે તે લોકો માટે છે જેઓ સ્પોર્ટી ડિઝાઇન સાથે આધુનિક સુવિધાઓ પસંદ કરે છે. TVS Raider ની એક્સ-શોરૂમ કિંમત ₹80,500 છે. આ બાઇક 124.8cc, 3-વાલ્વ, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 11.2 bhp અને 11.2 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

Honda Shine 

Honda Shine ભારતમાં 125cc સેગમેન્ટમાં એક લોકપ્રિય બાઇક છે. ડ્રમ વેરિઅન્ટ માટે કિંમત ₹78,538 (એક્સ-શોરૂમ) અને ડિસ્ક વેરિઅન્ટ માટે ₹82,898 (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. બાઇકનું 123.94cc એન્જિન 10.59 bhp અને 11 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. હોન્ડા શાઇનનું માઇલેજ આશરે 55-65 kmpl છે, જે તેને ઇંધણ-કાર્યક્ષમ બાઇક બનાવે છે.

Honda SP 125

ત્રીજી બાઇક હોન્ડા SP 125 છે જે સ્ટાઇલિશ છે અને આધુનિક સુવિધાઓ સાથે આવે છે. GST ઘટાડા પછી  આ બાઇકની કિંમત ₹85,564 થી શરૂ થાય છે. તેનું 123.94cc એન્જિન 10.72 bhp અને 10.9 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, જે સરળ મુસાફરી બનાવે  છે.

Bajaj Pulsar 125

ચોથી બાઇક બજાજ પલ્સર 125 છે. આ બાઇક સ્ટાઇલિશ અને સસ્તી છે. તેમાં 124.4cc, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે 11.8  પીએસ મહત્તમ પાવર અને 10.8 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇકની કિંમત હવે ₹77,295 થી શરૂ થાય છે.

Hero Glamour X125 

પાંચમી બાઇક હીરો ગ્લેમર X125 છે, જે એક સ્ટાઇલિશ અને શક્તિશાળી 125 cc કોમ્યુટર બાઇક છે. આ બાઇકમાં 124.7 cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક એન્જિન છે જે 11.5 પીએસ પાવર અને 10.4  Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બાઇકની કિંમત ₹80,510  એક્સ-શોરૂમ થી શરૂ થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget