શોધખોળ કરો

Honda Bikes: લોન્ચ થઇ Honda Livo 2023 બાઇક, જાણો શું છે ખાસ ફિચર્સ અને કિંમત

સ્થાનિક બજારમાં Honda Livo 2023 સાથે સ્પર્ધા કરતી બાઇક્સમાં Hero Splendor Plus, TVS Radeon, TVS Star City Plus અને Bajaj Platinaનો સમાવેશ થાય છે.

Honda Bikes: Honda Motorcycle Scooter & India (HSMI) એ આજે ​​તેની OBD2 નોર્મ્સથી સજ્જ Honda Livo 2023 બાઇક સ્થાનિક બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકની પ્રારંભિક કિંમત 78,500 રૂપિયા એક્સ-શોરૂમ રાખી છે. આ એન્ટ્રી લેવલની કોમ્યુટર બાઇકને બે વેરિઅન્ટ (ડ્રમ અને ડિસ્ક)માં ખરીદી શકાય છે.           

Honda Motorcycle & India આ બાઇક પર 10 વર્ષની વોરંટી ઓફર કરી રહી છે, જેમાં 3 વર્ષ માટે સ્ટાન્ડર્ડ અને 7 વર્ષ માટે વૈકલ્પિક વિસ્તૃત વોરંટી આપવામાં આવી રહી છે.

નવી હોન્ડા લિવો 2023 ડિઝાઇન અને ફીચર્સ

નવી Honda Livo બાઇકને ઇન્ટિગ્રેટેડ એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સ્વીચ તેમજ તેની ફ્યુઅલ ટેન્ક અને હેડલેમ્પ પર નવા ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે. આ સિવાય તેમાં નવા DC હેડલેમ્પ્સ, 675 mm લાંબી સીટ, ટ્યૂબલેસ ટાયર, સર્વિસ ડ્યૂ ઈન્ડિકેટર અને 18 ઈંચના એલોય વ્હીલ્સ છે.

નવી Honda Livo 2023 સસ્પેન્શન અને બ્રેકિંગ સિસ્ટમ

સસ્પેન્શન વિશે વાત કરીએ તો, Honda Livo 2023 બાઇકમાં 5 સ્ટેપ એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન છે. આ સિવાય બાઇકમાં કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS) અને ઇક્વીલાઈઝર આપવામાં આવ્યું છે.

નવું હોન્ડા લિવો 2023 એન્જિન

Honda Livo 2023 બાઇક સાયલન્ટ સ્ટાર્ટ માટે 109.5cc એર-કૂલ્ડ એન્જિન ફ્યુઅલ ઇન્જેક્શન અને ACG સ્ટાર્ટ મોટરથી સજ્જ છે. તેનું એન્જિન 8.5 hp ની પાવર ને 9.30 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે, જે 4 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

Electric Car: ભારતીય માર્કેટમાં આવી રહી છે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કાર, જાણો કયા પ્લેટફોર્મ પર છે આધારિત

ભારતીય ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા EV સેગમેન્ટના માર્કેટમાં મોટો દાંવ લગાવી રહી છે, જે અંતર્ગત તે નવા આર્કિટેક્ચર પર આધારિત તેની ભવિષ્યવાદી ઇલેક્ટ્રિક SUV કેટેગરી માર્કેટમાં લાવવાની છે. હવે કંપનીએ આ સીરીઝ વિશે વધુ માહિતી શેર કરી છે.

કેટલાક ઇલેક્ટ્રિક મૉડલ થશે લૉન્ચ - 
કંપનીની ઇલેક્ટ્રિક એસયુવીની નવી સીરીઝમાં હાલની સ્કૉર્પિયો અને બૉલેરોના EV મૉડલનો પણ સમાવેશ થશે. પરંતુ કંપની સૌથી પહેલા XUV.e મૉડલ અને BE મૉડલની નવી રેન્જ માર્કેટમાં લાવશે. BE રેન્જ એ ઈલેક્ટ્રિક SUVની સ્પૉર્ટિયર લાઇનઅપ છે અને તેમાંથી સૌથી આકર્ષક BE 05 છે. સમગ્ર BE રેન્જમાં ફૉક્સવેગનની વધુ પાવરફૂલ મૉટર્સનો ઉપયોગ ઓલ વ્હીલ ડ્રાઇવ અને ડ્યૂઅલ મૉટર લે-આઉટ સાથે કરવામાં આવશે, જ્યારે તેની સ્ટાઇલ પણ વધુ એગ્રેસિવ હશે.

કેવી છે મહિન્દ્રા બીઇ 05 - 
સિંગલ મૉટર અથવા ડ્યૂઅલ મૉટર લેઆઉટ BE 05માં મળી શકે છે. BE 05 ને 79 kWh બેટરી પેક મળશે, મહિન્દ્રાએ એઆર રહેમાનને પણ ખાસ કરીને તેના ઇલેક્ટ્રિક વાહનો માટે ડ્રાઇવ મૉડ સાઉન્ડ બનાવવા માટે એડ કર્યુ છે. ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં પ્રીમિયમ 16 સ્પીકર ઓડિયો સિસ્ટમ મળશે, જેમાં ડૉલ્બી એટમૉસ અને હરમન કાર્ડન સાથે નૉઈઝ કેન્સિલેશન આપવામાં આવશે. તેમાં ટચસ્ક્રીન સ્ક્રીન ડૉમિનેટેડ લેઆઉટ પણ મળશે. આ સાથે જ આ સીરીઝની કારમાં ફાસ્ટ ચાર્જિંગ, વ્હીકલ-ટૂ-લૉડ (V2L) અને અન્ય ફિચર્સ પણ જોવા મળશે.

મહિન્દ્રાનું નવું BE 05 2025માં લૉન્ચ કરવામાં આવશે, અને આ પહેલા આપણે XUV XUV E8 અને E9 ના ઇલેક્ટ્રિક વર્ઝન માર્કેટમાં જોઈશું, જે સિંગલ મૉટર લેઆઉટથી સજ્જ હશે. XUV E8 મહિન્દ્રા તરફથી આ સીરિઝનું પહેલું લૉન્ચિંગ હશે, જે 2024ના અંત સુધીમાં માર્કેટમાં લાવવામાં આવશે. જે બાદ તેનું SUV કૂપ મૉડલ પણ થોડા મહિના પછી આવશે. થાર ઇલેક્ટ્રિક પણ કંપનીની ઇલેક્ટ્રિક રેન્જમાં આવશે. આગામી કેટલાક વર્ષોમાં મહિન્દ્રાના કેટલાય ઇલેક્ટ્રિક વાહનો રસ્તાઓ પર દોડતા જોવા મળશે.

કોની સાથે સ્પર્ધા?

સ્થાનિક બજારમાં Honda Livo 2023 સાથે સ્પર્ધા કરતી બાઇક્સમાં Hero Splendor Plus, TVS Radeon, TVS Star City Plus અને Bajaj Platinaનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
New Launching: MG Hector Hawk EVની પહેલી એન્ટ્રી, PHEVને કરવો પડશે ઇન્તજાર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget