શોધખોળ કરો

Ideas of India Summit : ઈલેક્ટ્રિક કાર ક્ષેત્રે વધશે સ્પર્ધા, હવે આ કંપનીએ પણ ઝંપલાવ્યુ

. એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2023 કાર્યક્રમમાં ઓલાના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે જણાવ્યું હતું.

Ideas of India 2023: ટ્રાવેલ વેબસાઈટ તરીકે શરૂ થયેલી ઓલા દેશની સૌથી મોટી ઈલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા કંપની બની ગઈ છે. કંપની તેની ઈલેક્ટ્રિક બાઇક અને કાર પણ ટૂંક સમયમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ સિવાય કંપનીનું ધ્યાન EV વાહનોની કિંમતો વધારવા પર છે. Ola ઈલેક્ટ્રિક વાહનો માટે તેની પોતાની લિથિયમ બેટરીઓનું પણ ઉત્પાદન કરશે. એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2023 કાર્યક્રમમાં ઓલાના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે જણાવ્યું હતું.

ઓલાની ઇલેક્ટ્રિક બાઇક અને કાર ટૂંક સમયમાં આવશે

ઓલાના આવનારા ઈલેક્ટ્રિક વાહનો વિશે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, ઈલેક્ટ્રિક સ્કૂટર બાદ કંપની ઈલેક્ટ્રિક બાઈક અને ઈલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે. જે ઓલા સ્કૂટર જેટલું લક્ઝુરિયસ અને અન્ય ઈલેક્ટ્રિક કારથી અલગ હશે.

ઓલા પોતાની બેટરી બનાવશે

આગામી સમયમાં ઓલા તેના તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે પોતાની લિથિયમ બેટરી બનાવશે. જે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો કરશે અને શ્રેણીમાં સુધારો કરશે. તેથી આગામી 10-20 વર્ષ કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

પેટ્રોલ પંપ જેવા ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી

ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, તેમાં સુધારો કરવાની જરૂર છે. પરંતુ પેટ્રોલ પંપ જેટલાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાની જરૂર રહેશે નહીં, કારણ કે તેને ઘરે પણ ચાર્જ કરી શકાય છે. ઓલા સ્કૂટરનો ઉપયોગ કરતા 95 ટકા લોકો તેમના સ્કૂટરને ઘરે ચાર્જ કરે છે.

ઇલેક્ટ્રિક સેગમેન્ટને સરકારનો ટેકો

એક પ્રશ્નના જવાબમાં ભાવિશે જણાવ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન પ્રત્યે સરકારનું વલણ ખૂબ જ સકારાત્મક છે. જેના કારણે આ સેગમેન્ટ વધશે. જેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા અને પર્યાવરણ બંને પર જોવા મળશે.

Ideas of India : OLAના સીઇઓ ભાવેશ અગ્રવાલ આઇડિયા ઓફ ઇન્ડિયાના મંચ પર પહોંચ્યા, કહ્યું, બસ મનમાં એક બિઝનેસ હતો વિચાર

Ideas of India 2023 :Ola Cabs CEO ભાવિશ અગ્રવાલ હવે Ideas of India 2023 ના સ્ટેજ પર પહોંચ્યાં. ત્યાં તેઓ   ઓલાથી તેના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર પર સવાર થઈને મંચ પર પહોંચ્યા

2010 માં ઓલા કેબ્સ કેવી રીતે શરૂ થઈ

ભાવિશ અગ્રવાલે કહ્યું, "શરૂઆતથી જ મારા મનમાં મારો પોતાનો બિઝનેસ કરવાનો હતો. 2010માં ઓલાની શરૂઆત કરી. પછી ઓલા માત્ર એક વેબસાઇટ હતી. 1000 રૂપિયામાં ઓલાનું ડોમેન ખરીદ્યું. પ્રમોશન માટે દિલ્હીમાં મારી કંપનીના પેમ્ફલેટ્સનું વિતરણ કર્યું હતું. ત્યારે લોકો કહેતા હતા કે અમારે ટૂર નથી, પરંતુ કાર જોઈએ છે. પછી અમે ઓલા ટૂરનું નામ બદલીને ઓલા કેબ કરી દીધું. પછી પરિવારના સભ્યોને મારો વિચાર સમજાયો નહીં. ત્રણ વર્ષ પહેલા ઇલેક્ટ્રિક ઓલા સ્કૂટર શરૂ કર્યું. આવતા વર્ષે અમારું ઇલેક્ટ્રિક એ કાર પણ આવશે, જે વિશ્વભરની મોટી કંપનીઓને ટક્કર આપશે.આ સાથે અમે લિથિયમ પર પણ કામ કરી રહ્યા છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget